SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-ચાધ્યાય ચૌદમ. પ૧૧ ગુડૂચાદિ કવાથ, गुडूची नागरं भार्गी व्याघ्रीकाथः कणायुतः। कासश्वासौ जयत्याशु गुडेन सैधवेन च ॥ ગળે, સુંઠ, ભારંગ, રીંગણ, એ ઔષધને કવાથ કરીને તેમાં પીપરનું ચુર્ણ નાખીને તથા તેમાં ગોળ અને સિંધવ નાખીને પીવે. એ ક્વાથ શ્વાસને જલદી મટાડે છે. હરીતકી સુંદી ચૂર્ણ हरीतकी सनागरं पिबेत् सुखोष्णवारिणा। निहन्ति कासश्वासौ च जयेच्च कामलामयम् ॥ હરડે અને સુંઠનું ચૂર્ણ કરીને તેને થોડા થોડા ગરમ પાણી સાથે પીવું. એ ચૂર્ણ ખાંસી અને શ્વાસને નાશ કરે છે તથા કમળાને રેગ પણ મટાડે છે. સાપ તેલને પ્રગટ गुडेन संयुतं पेयं तैलं सार्षपसंभवम् । एकविंशाहयोगेन श्वासं मूलान्निवंतति ॥ ગેળની સાથે સરસવનું તેલ (સરસિયું તેલ) એકવીશ દિવસ લગી પીવું. એ પ્રયોગ કરવાવડે શ્વાસરોગ મૂળમાંથી મટી જાય છે. હિંસાઘેઘુત, हिंसात्रिगंधकृमिशत्रुकरंजकाश्च व्योषं फलत्रिकमथाजपयोजलेन ॥ पक्काज्यपानकविधानमपि प्रशस्तं श्वासं च पंचविधमाशु निहन्ति हिक्काम् । તિ ત્રિાä વૃતા જટામાંસી, તજ, તમાલપત્ર, એલચી, વાયવિહંગ, કરંજ, સુંઠ, પીપર, મરી, હરડે, બહેડાં, આમળાં, એ સર્વે ઓષધોને કવાથ કરીને તેમાં બકરીનું દૂધ નાખવું. પછી તેમાં બકરીનું ઘી નાંખીને ઉપર ૧ gë ૨. p. રૂ . For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy