________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
હારીતસંહિતા.
कीर्तिः सौख्यं भवति नितरां तस्य लोके प्रशंसा पूज्यो राज्ञां सततमपि वै जायते स्वार्थसिद्धिः ॥
એપ્રમાણે ઉપર કહેલા વૈધના ગુણુ દોષ અને શાસ્ત્રના પાન પાન વિધિ જાણીને જે કુશળ પુરૂષ વૈદ્યવિદ્યાના ભંડારરૂપ શાસ્ત્રને ભણેછે તેને નિરંતર કલ્યાણ પ્રાપ્ત થાયછે. તથા તેના ઇચ્છેલા અર્થની પ્રાપ્તિ થાયછે. વળી, તેને અત્યંત કીર્તિ અને સુખ પ્રાપ્ત થઈને તેની લાકામાં સંશંસા થાયછે અને તે નિરંતર રાજા થકી પૂજન પામીને સ્વાર્થસિ
દ્ધિને પ્રાપ્ત કરેછે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे वैद्यगुणदोषशास्त्रपाठनविधिर्नाम प्रथमोऽध्यायः ।
द्वितीयोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિકિત્સા સંગ્રહ,
आत्रेय उवाच
1
अथातः संप्रवक्ष्यामि शास्त्रस्यास्य समुच्चयम् । आयुर्वेदसमुत्पत्ति सर्वशास्त्रार्थसंग्रहम् ॥ अष्टौ चात्र चिकित्साश्च तिष्ठन्ति भिषजां वर ! ता वक्ष्यामि समासेन चिकित्सां च पृथक्पृथक् ॥ संग्रहं च प्रवक्ष्यामि प्रथमं चान्नपानकम् । अरिष्टं च द्वितीयं स्यात्तृतीयं च चिकित्सितम् ॥ सूत्रं चतुर्थकं प्रोक्तं कल्कस्थानं तु पञ्चमम् । षष्ठं चात्र शरीरं स्यादित्यायुर्वेद कारकाः ॥
આત્રેય કહેછે—હવે હું આ શાસ્ત્રના સમુચ્ચયને તથા આયુર્વેદની ઉત્પત્તિને અને સઘળા શાસ્ત્રના અર્થના સંગ્રહને કહુંછું. હું વૈઘોમાં શ્રેષ્ઠ હારીત! આ શાસ્ત્રમાં આઠ પ્રકારની ચિકિત્સા રહેલી છે. તે ચિકિત્સાઆને હૈં સંક્ષેપમાં ભિન્ન ભિન્ન કહીશ. તે પેહેલાં આ શાસ્ત્રના કેવા વિભાગ પાડીને સંગ્રહ કર્યો છે તે કહુંછું. પ્રથમ સ્થાનમાં અન્નપાનાદિના ગુણુદોષ કહેલા છે. ખીજા સ્થાનમાં અરિષ્ટ, શકુન, દૂતપરીક્ષા, વગેરે
For Private and Personal Use Only