________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय तेरभी.
कुलत्थाढक्यमुङ्गानां यूषं शस्तं भिषग्वर । शतपुष्पा तथा कासमर्दे च तंडुलीयकम् ॥ अंगारभ्रष्टमांसानि जांगलानि मतानि च । दिवा स्पनं न कुर्वीत न कुर्यात्तैलभोजनम् ॥ न नक्तं दधि भुंजीत न सेवेच्चातिशीतलम् ॥
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कासचिकित्सा नाम द्वादशोऽध्यायः ।
त्रयोदशोऽध्यायः ।
હેડકીના રોગની ચિકિત્સા, હેડકી રોગના હેતુ.
आत्रेय उवाच ।
लूना योध्या, धी, सिंधव, समुद्रनुं भीहुँ, भेटलां वानां उधरसना રોગવાળાને માક આવે એવાં છે. હું વૈદ્યોત્તમ! કળથી, તુવેર અને મગનું પાતળું પાણી અથવા ઓસામણ હિતકારક છે. સુવા, કાસોદરી, તાંદળજો, અગ્નિના અંગારાપર શેકેલું જંગલના પ્રાણીઓનું માંસ, એ સર્વે પણુ પથ્ય છે. ખાંસીના રાગવાળાએ દિવસે ઊંધવું નહિ; તેલયુક્ત ભાજન કરવું નહિ; રાત્રે દહીં ખાવું નહિ તેમ અતિ શીતળ પદાર્થોનું સેવન કરવું નહિ.
रुक्षातिशीतलविदाहितभोजनैर्वा व्यायामभारपथवेगविघाततश्च ।
तृष्णातिभोजनरजोतिरतिप्रसंगा
द्धिकान्वितस्य श्वसनं भवते नरस्व ॥
૫૦૧
For Private and Personal Use Only
wwwww
આત્રેય કહે છે—અતિ રૂક્ષ (લૂખું), ઠંડું અને દાહ કરે એવું ભાજન કરવાથી, કસરત કરવાથી, ભાર વહન કરવાથી, મુસાી કર