________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ખારમા.
सठी विडंगविल्वाग्निव्योषं पथ्यासुदाडिमम् । वृश्चिकाली बृहत्यैौ द्वौ पौष्करं यावशूकजम् ॥ दुरालभा च द्राक्षा च पृथ्वीका चाम्लवेतसम् । राना गोक्षुरकं भार्गी शृंगी दारुयुतं तथा । कथं पादावशेषं तु घृतं तुल्यं विपाचयेत् ॥ कासे श्वासे प्रतिश्याये कफव्याधौ प्रशस्यते । पानेन सहितं चैतत् सर्वश्लेष्मगदापहम् ॥
રીંગણીનાં મૂળ, છાલ, પાનાં, ફૂલ અને ફળ સહિત રીંગણીને છોડ લેઈને તેના રસ ૨૫૬ તેાલા લેવા. ધી ચેાસ તેાલા લેવું. હવે કયી ઔષધિઓના ક્વાથ લેવા તે કહિયે છિએઃ—પડકચુરા, વાયવિડંગ, ખીલી, ચિત્રા, સુંઠ, પીપર, મરી, હરડે, દાડમ, લઘુ મહિડાસીંગ, રીંગણી, ભાયરીંગણી, પુષ્કરમૂળ, જવખાર, ધમાસા, કાખ, કાળીજીરી, આમ્લવેતસ, રાસ્ના, ગેાખરૂ, ભારંગ, કાડાસીંગ, દેવદાર, એ સર્વે ઔષધિઓના ચતુર્થાંશ પાણી રહેતાં સુધી વાથ કરીને તેમાં ઉપર કહેલું ઘી નાખીને પકવવું. એ પકવ થયેલું ધી ઉધરસના રોગવાળાને, શ્વાસવાળાને, સળેખમવાળાને, અને કાના રોગમાં હિતકારક છે, એ ધી પીવામાત્રથી સર્વે કના રોગ દૂર થાય છે.
જીવનીયગણનાં ઔષધો,
जीवकर्षभक मैदे काकोल्यौ मधुकं सहे । जीवंती जीवनीया च मधुरो जीवको गणः ॥
૪૯
For Private and Personal Use Only
अथ धूमपानम् ।
જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાંકાલી, ક્ષીરકાકાલી, જેઠીમધ, સેવંતી, ગુલાબ, હરદોડી, લઘુ હરદોડી, એટલા મધુર ઔષધાને જીવક અથવા જીવનીયગણ કહેછે.
ધૂમપાનના પ્રકાર.
मनःशिला सकासीसं मरिचं मांसी सुराह्वयम् । गंधकं निंबपत्रं च निर्गुडी सुरदारु च ॥
૧ . ૬૦ રૂ ની.