SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય આરમા સાકર સાથે દૂધ પાવું. ઉલટી કર્યા પછી હરડે, ગેાળ અને સુંઠ ખાવી, તેથી વાયુની ખાંસી મટેછે; અથવા કાકડાસીંગ ગાળ સાથે ખાવાથી પણ વાયુની ઉધરસ મટી જાયછે, આમળાં, દ્રાક્ષ, મધ અને સાકર એ ઔષધને પૂર્વે કહ્યું છે તેમ યાજવાથી પિત્તની ખાંસી નાશ પામેછે, ઇફ્ફાસ ઉપર અવલેહ, आमलक्याः फलं द्राक्षामधुशर्करया युतम् । पित्तकासविनाशाय पुरा प्रोक्तं विधेयकम् ॥ आटरूपरसं मूत्रं तथा कुटजमूलकम् । सोभांजनक मूलस्य रसं च मरिचान्वितम् ॥ चूर्ण बिभीतकसमं गुडेन सर्पिषा युतम् । मृद्वग्निना विपक्कं च लिहेत्का से कफोद्भवे ॥ અરડૂસાનાં પાંદડાંને રસ, ગાયનું મૂત્ર, ઈંદ્રજવના છોડનું મૂળ, સરગવાના મૂળનો રસ, મરીનું ચૂર્ણ, એડેડાના ક્ષની છાલ, એ સર્વે સમાન ભાગે એકઠું કરીને ગાળ તથા ધીમાં નાખીને ધીમા તાપથી પવ કરવું. તથા કાથી ઉત્પન્ન થયેલી ખાંસી ઉપર તે ચાટવું. મહાકાસના ઉપાય, मनःशिलासमालिप्तं बदरीदलमातपे । शोषितं पयसा पिष्ट्रा पानं मधुसमन्वितम् । एष हन्ति महाकासं श्वासं वापि सुदारुणम् ॥ ૪૭ ખેરડીનાં પાંદડાં લાવીને તેના ઉપર મનશિયનો લેપ કરવા, અને તેને કે સૂકવવાં. પછી તેને દૂધમાં વાટીને મધ સાથે પીવાં. એ ઔષધ માટી ઉધરસને તથા મહાકણુ શ્વાસને મટાડે છે, મરીચાદિ ચૂર્ણ, कर्षमेकं मरीचस्य कर्षार्ध पिप्पली तथा । दाडिमस्य पलं योज्यं निर्गुडीनां पलद्वयम् ॥ क्षारं तथार्धकर्ष तु संयोज्यं यावशूकजम् । चूर्ण चोष्णजलेनैव योजयेन्मतिमान् भिषक् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy