________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બૃહત્તાલીસાદિ ચૂર્ણ तालीसं त्रिफलाप्रियङ्गुमगधामूलं च मुस्ता सठी दायलादलनागकेसरलवङ्गानां तथा नागराः। कृष्णाकोलकबालकं संचविका मूळ विषा कर्कटं द्राक्षा कुष्टनिशाग्निवत्सकवृषं गोकण्टतिक्ता तथा ॥ वृक्षाम्लं च सदाडिमाम्लकरसं पक्कानि बदराणि च एतेषां समभागचूर्णविहितं योज्या समा शर्करा। योज्यं चार्धपलं निहन्ति क्षतजं कासं तथा श्वासक पाण्डौ कामलमेहशोषगुदजे शस्तं सदा यक्ष्मिणाम् ।।
તિ વૃત્તાસ્ત્રીસાયં ક્ષતામ્ | તાલીસપત્ર, હરડે, બહેડાં, આમળાં, કાંગ, પીપરીમૂળ, મેથ, પકચુ, દારુહળદર, એલચી, તમાલપત્ર, નાગકેસર, લવંગ, સુંઠ, પીપર, બેર, વીરણવાળ, ચવક, મૂર્વ, અતિવિખ, કાકડાસીંગ, ઉપલેટ, હળદર, ચિત્ર, કડાછાલ, અરડૂસે, ગોખરૂ, કફ, આમચૂર, દાડિમ, બીજોરાને રસ, પાકાં બેર, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં તે સર્વના સમાન ભાગે સાકર નાખવી. પછી એ ચૂર્ણ બે વેલા ખાવું. તેથી ઉરઃક્ષત કાસ, શ્વાસ, પાંડુ, કમળે, પ્રમેહ, ઘરે, અરે, અને ક્ષયરોગ, એ સર્વે મટે છે.
મધુષ્ટિકાદિ ચૂર્ણ मधुयष्टिकया लाक्षा शताह्वा कर्कटाह्वयम् । द्राक्षा शतावरी चैव द्विगुणा वंशरोचना ॥ सर्वैः सिता समा योज्या युक्तं च मधुसर्पिषा। क्षतकासे रक्तपित्ते राजक्षये विशेषतः॥ જેઠીમધ, લાખ, સુવા, કાકડાસીંગ, ધક્ષ, સતાવરી, અને એ સર્વથી બમણું વંશલોચન લેવું. એ સર્વે ઔષધિઓનું ચૂર્ણ કરીને તે ચૂર્ણમાં (ગણ) સાકર મેળવવી. પછી તેમાં મધ અને ઘી મેળ
૧ વાનની. પ્ર. ૨ ની. ૨ ભાવપ્રકાશમાં સેલડી, ઈસુવાલિકા નામની સેરડી, પદ્યકાણ, કમળનું મૃણાલ, કમળ, અને સુખડ, એટલાં ઔષધ વધારે લેવાનાં કહ્યા છે.
For Private and Personal Use Only