________________
Shri Mahavir Jain Aradhana Kendra
४७४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ચાદિ ધૃત.
चव्यं पाठा त्रिकटु मगधा मूलकस्तुम्बरूणां बिल्वाजाजीरजनिसुरसापथ्यया सैन्धवं च । पिष्ट्रा चैतत् समगविघृतं पाचयेत् सुप्रयुक्तं पानाभ्यङ्गे हरति गुदजान् वातरोगाश्मरीं च ॥ इति चव्याद्यं घृतम् 1
व्यवड, पाहाडभूण, सुंह, पीपर, भरी, पीपरीभूण, धारणा, मीली, कई, स्महर, तुणसी, हरडे, सिंधव, मे सर्वने वाटीने तेने गायना ધીમાં નાખીને ધીને સારી રીતે પક્વ કરવું. એ ધી પીવાથી તથા ચોપડવાથી વાયુના રોગ અને પથરીના રોગ મટેછે.
પિપ્પય્યાદિ તેલ.
श्यामा कुष्टं मधुकमदनं पुष्करं चित्रकश्च बिल्वं दारु प्रतिविषेशताह्नाकलिङ्गासठीनाम् । पिष्ट्वा तैलं द्विगुणपयसा पाचितं चानुवासे चाभ्यङ्गे वा हितमपि गुदव्याधिनिर्नाशहेतोः ॥ वातव्याधिश्रवणरुधिरे कर्णशूलेऽश्मरीणां जङ्घापृष्ठे कटिशिरसि वा वंक्षणे वाततोदे । विष्ठाबन्धे ग्रहणिगुदजासारके मूढगर्भे श्रेष्ठं तैलं सकलगुदजव्याधिसंदारणे च ॥
इति पिप्पल्याद्यं तैलम् ।
पीपर, उपसेट, नेहभध, भीढोण, पुण्डरभूण, यित्रो, मीली, हेवहार, अणुं व्यतिविष, सुवा, द्रव, षडङयुरो, मे सर्वे औषधो વાટીને તેનું કલ્ક કરીને તેલમાં નાખવું તથા તેલથી ખમણું દૂધ લેવું. પછી વિધિપ્રમાણે તેલ પકવવું. એ પકવેલું તેલ અનુવાસન બસ્તિ આપવામાં અથવા શરીરે ચાપડવામાં (અર્શઉપર) હિતકારક છે અને તે અર્શના વ્યાધિને નાશ કરનાર છે. વળી એ તેલ વાયુના વ્યાધિને
१ मदनारुष्करं च प्र० ३ जी.
For Private and Personal Use Only