SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા. કરવું. એ ચૂર્ણમાં સાકર મેળવીને ખાવાથી તે અર્શીગને તથા ઉદર રાગને મટાડવામાં હિતકારક થાય છે. ચતુ:સમ માદક, सनागरं पुष्करवृद्धदारुकं गुडेन यो मोदकमत्युदारकम् । अशेषदुर्नामक रोगदारकं करोति वृद्धं सहसैव दारकम् ॥ इति चतुःसमो मोदकः । ૪૭૧ સમાન ભાગે લે કાઈ ખાય તેના સુંઠ, પુષ્કરમૂળ વરધારા, અને ગોળ એ ચાર ને તેમની ગાળી એક તાલા ભારની કરીને જે તમામ અર્શના રોગ નાશ પામે, કેમકે એ ઔષધ વામાં ધણું ઉત્તમ છે તથા તે વૃદ્ધ પુરુષ ખાય તે તેને એકાએક જુવાન બનાવી દે છે. અરોગ મટાડ ત્રિકટુકાઢિ માદક. त्रिकटुकमभयानां पुष्करं चित्रकाणां कृमिरिपुतिलचूर्ण कारयेत् संगुडेन । उपसि वटकमेकं भक्षयेद्यो मनुष्यो विनिहितगुदरोगं चाग्निवृद्धिं करोति ॥ इति त्रिकटुकायो मोदकः । સુંઠ, પીપર, મરી, હરડે, પુષ્કરમૂળ, ચિત્રો, વાવડંગ, તલ, એ ઔષધાનું ચૂર્ણ કરીને તેની ગાળની સાથે ગાળી કરવી. એ ગાળા જો મનુષ્ય સવારમાં એક એક ખાય તે તેના તમામ પ્રકારના અર્શરોગ મટેછે તથા તેના જઠરાગ્નિની વૃદ્ધિ થાયછે. રિચાઘો મેાદક, For Private and Personal Use Only मरिचं नागरचित्रं सूरणभागोत्तरेण संकुट्य | सर्वसमो गुडयुक्तो वटको बिल्वप्रमाण आसेव्यः ॥ विनिहित सकलगुदामयजठरजगुल्मान्निर्हति शूलानि । लोहित पित्तविकारं नुदति नराणां तनोति तनुपुष्टिम् ॥ इति मरिचाद्यो मोदकः ।
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy