________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય દશમા.
હિતકારી છે, તથા વળી યાનિશૂળ, પીડા અને તરસની પીડાસહિત ચેાનિમાંથી વેહેતા લોહીને અટકાવેછે. એલાદિ ક્વાથ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एला समङ्गा सहशाल्मलीनां हरीतकी मागधिका समांशा । क्वाथो हितः शर्करया समध्व्या योनिप्रवाहं विनिवारयेच्च ॥ इति योनिप्रवाहचिकित्सा |
૪૫૭
એળચી, મજીઠ, શીમળાની અંતર્છાલ, હરડે, પીપર, એ સર્વે સમ ભાગે લેઈને તેને ક્વાથ સાકર તથા મધ સાથે પીવા તેથી ચેાનિપ્રવાહ મટે છે.
રક્તપિત્તમાં પથ્યાપથ્ય,
धर्मातपान्तौ च विदाहि चाम्लं सौवीरकं वा कटुकं कषायम् । क्षारं सुरा वा परिवर्जनीयं सरक्तपित्ते मनुजे हिताय ॥ वास्तूकचिल्ली सुनिषण्णकं च जीवन्तिका वा शतपुष्पिका वा । शाके हिता रक्तभवे च पित्ते मुद्रस्तथा लोहिततण्डुलाश्च ॥ यवगोधूमचणकाः कोशातक्याः पटोलकम् । मुद्रा माषा हिताश्चैव रक्तपित्तनिवारणे ॥ हरिणशशकलावास्तित्तिरास्ते कुलिङ्गाः क्रकरकपिमयूराः क्रौञ्चपारावतानाम् । पललमनिलपित्तोद्वर्हणं वै हितं चेद्भवति बलममोघं सत्त्वतेजश्च कान्तिः ॥
રક્તપિત્તવાળા માણસે તાપ, તડકા સેવવાં નહિ; દાહ કરે એવું તથા ખાટું, સૌવીર અથવા ખાટી કાંજી, તીખું, તુરું, ક્ષાર, સુરા, એ સર્વે તજવું. કેમકે રક્તપિત્તવાળાને તે વસ્તુ ફ્ાયદાકારક નથી.
૩૯
*વથુઆનું શાક, ચીલની ભાજી, સનિષચ્છુક નામે શાક હરણદોડીની ભાજી, સુવાની ભાજી, એ સર્વે શાક રક્તપિત્તવાળાને હિતકર
* વધુએ અને સુનિષણુક, વગેરે શાક તજવાં, એમ ભાવપ્રકાશમાં
ખે છે.
For Private and Personal Use Only