SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા. अल्पायुषोऽल्पवक्तारः स्वल्पशास्त्रविशारदाः । अल्पावधारणे शक्ताः कलौ जाता इमे नराः ॥ अल्पः कलियुगश्चायं नरोपद्रवकारणम् । कथं पुत्र ! प्रवक्ष्यामि विस्तरेण तवागमम् ॥ यस्य श्रवणकालो यो याति चान्तं च पुत्रक ! | तस्माच्चालपतरेणापि वक्ष्यामि शृणु साम्प्रतम् ॥ આત્રેય કહેછે.—હે મેટા બુદ્ધિમાન ! હે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ ! હે ચિકિત્સાશાસ્ત્રમાં કુશળ ! અને હું વૈવિધામાં વિચક્ષણ પુત્ર સાં ભળ. આયુર્વેદની સંખ્યા લક્ષ છે માટે લોકને તે અપાર છે; હે પુત્ર! અલ્પ કાળમાં તેનું સમગ્ર જ્ઞાન શી રીતે થાય ? કલિયુગમાં ઉત્પન્ન થયેલા આ પુરૂષો અલ્પ આયુષ્યવાળા, અલ્પ વક્તૃત્વવાળા, અને થોડાક શાસ્ત્રમાં વિશારદ હોયછે. તથા શાસ્ત્રના વિષયનું ગ્રહણ ફરવાની તેમની શક્તિ પણ અલ્પ છે. હે પુત્ર! વળી મનુષ્યને ઉપદ્રવનું કારણ એવા આ કલિયુગ પણ અલ્પ ( ક્ષુલ્લક ) છે; માટે હું તને વિસ્તારથી આ વૈદ્યશાસ્ત્ર શી રીતે કહી શકું ? કેમકે હે પુત્ર! જે પુરૂષને જે સમય આ શાસ્ત્ર સાંભળવાના છે. તે સમયમાંજ તેને અંત આવી જાયછે ! માટે હું તને ટૂંકામાં એ શાસ્ત્ર કહુંછું તે તું हवे सांज. चतुर्विंशसहस्त्रैस्तु मयोक्ता चाद्य संहिता । तथा द्वादशसाहस्री द्वितीया संहिता मता ॥ तृतीया षट्सहस्रैस्तु चतुर्थी त्रिभिरेव च । पञ्चमी दिपञ्चशतैः प्रोक्ता पञ्चात्र संहिताः ॥ तस्माच्चाल्पतरेणापि वक्ष्यामि शृणु पुत्रक ! | येन विज्ञानमात्रेण गदवेदविदो भवेत् ॥ किमत्र बहुनोक्तेन चाल्पसारे विशारद । येन धर्मार्थसौख्यं च तद्धि कर्म समाचरेत् ॥ येन संजायते श्रेयो येन कीर्तिर्महत्सुखम् । तत्कर्म नितरां साध्यं जनानन्दविधायकम् ॥ For Private and Personal Use Only 3
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy