________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
હારીતસહિતા.
વટાદિ અવલેહ, वटप्रवालान् ककुभस्य नीपजङ्घाम्रकाणां खदिरस्य वापि । यथाप्रपन्नो मधुनावलेह आस्यास्रजं वारयते क्षणेन ॥
इति मुखप्रवृत्तरुधिरचिकित्सा ।। વડનાં કુમળાં કુમળાં પાંદડાં, સાદડનાં પાંદડાં, કદંબનાં પાંદડાં, જાંબૂડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં, ખેરનાં પાંદડાં, એમાંથી જે મળે તેનાં પાંદડાં લઈને વાટીને મધ સાથે ચાટવાથી મુખકારી પડતું લોહી ક્ષણમાં બંધ થાય છે.
શતાવર્યાદિ ધૃત. शतावरी मधुकं बला वसुमती काकोलिका दाडिमा मेदः क्षीरविदारिका च फलिनी स्यात् तिन्तिडीकं बला। सिद्धं गोपयसाज्यकं हितमिदं पाने तथा बस्तिषु योनौ गेद्रगुदप्रवृत्तरुधिरं हन्यात् सकासक्षयम् ॥
इति शतावरीघृतम्। શતાવરી, જેઠીમધ, બલબીજ, વસુમતી (ખજૂરી), કાકેલી, દાડિમડી, મેદ (સુગંધી પદાર્થ) શ્વેત ભોંય કેળું, ઘઉંલા, આંબલી, નાગબળ, એ ઔષધેવડે ગાયનું દૂધ સિદ્ધ કરવું. અને તે દૂધનું ઘી કરવું. અથવા ઉપર કહેલાં ઔષધોનો કવાથ કરી તેમાં ગાયનું દૂધ તથા ઘી નાખીને ઘી માત્ર શેષ રહેતાં લગી ઘી પકવવું. એ ધી પીવામાં તથા બસ્તિ આપવામાં સારું છે. નિમાંથી રક્ત વહેતું હેય, અથવા લિંગમાંથી કે ગુદમાંથી રક્ત વહેતું હોય તેને, તથા ખાંસી સહિત ક્ષયરોગને એ વૃત મટાડે છે.
દ્રાક્ષાદિ ધૃત, मृद्वीका मधुकं विदारि वसुधा नीली समक्षाफला काकोल्यौ वृहतीयुगं वृषसहामेदा सितं चन्दनम् । जातीपल्लवनिंबपल्लवशिवाश्यामामृताजीवको १ जातीपल्लवपटोलश्यामामृतासंजीवको साभया. प्र. १ ली.
For Private and Personal Use Only