SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४८ હારીતસંહિતા. લાખના રસમાં દૂધ નાખીને તેને નાસ આપે. એ ત્રણમાંથી ગમે તે એક ઉપાયથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે. મુખમાંથી નીકળતા લેહીની ચિકિત્સા यदि वदनपथेऽसृक वर्तते तस्य कुर्यात् प्रतिविधिविहितः स्याद् वक्ष्यते मानुषस्य । . भवति न सुखसाध्यं लोहितं मानुषेषु तदनु युवतियोन्या रक्तवाहस्त्वसाध्यः॥ જે મનુષ્યને મેઢામાં થઈને લોહી નીકળતું હોય તે જે વિધિ હવે પછી કહેવામાં આવશે તે કર. મનુષ્યને મોઢામાંથી લોહી નીકળતું હોય તે સુખસાધ્ય નથી; અથવા સ્ત્રીને યોનિદ્વારમાંથી લેહી વેહેતું હોય તે તે અસાધ્ય છે. મુખરક્તના ઉપાય, मधु मधुकमुशीरं कञ्जकिञ्जल्कदूर्वारसमिह परिपीतं दाडिमस्य प्रसूतम् । मलयजसितकुष्ठं पद्मकं चैलवालं त्वचमधुकमधूको बालको द्वौ समन्तात् ॥ समसुरभिपयो वा धावनं तण्डुलानां परिकलितसमग्रं तुर्यभागेन योज्यम् । लघुतरमपि वह्नौ धावितं सिद्धमेव भवति वदनवृत्ते लोहिते पानमस्य ॥ श्रुतिपथमपि रक्ते वा प्रवृत्ते तु नासं विहितमपि तदा स्यात् पूरणं कर्णनासे । रुधिरमपि रुणद्धि श्वासमाशु क्षतं वा श्वसितरुधिरच्छर्दिमोहमुन्मादरोगम् ॥ भय, हीम५, पागो, भजनी ५२३, ६, भने मना પાનાં, એ સર્વને રસ પીવાથી મુખવાટે વેહેનારું રક્ત મટે છે. - भत्या ३, पोतस, पोट, परीट, औसवासु (पुरायसी) તજ, જેઠીમધ, મહુડો, વરણવાળો, પીળે વાળે, એ સર્વ ઔષધની For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy