________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-मध्याय हशमी.
४३८.
रात्यक्षमा रोगमा ११वा. quी भाई, पा९, ती , तीक्ष्ण, तेस, સૌવીરક, સુરા, રાઈ એ પદાર્થો ક્ષયરોગમાં કે રાજયઢ્યા રોગમાં વર્જવા જેવા છે.
इति आत्रेयभाषितै हारीतोत्तरे तृतीयस्थाने क्षयरोग
चिकित्सा नाम नवमोऽध्यायः ।
दशमोऽध्यायः।
आत्रेय उवाच ।
રક્તપિત્તની ચિકિત્સા अतिधर्मतया वापि तीक्ष्णोष्णकटुसेवनात् । क्षाराम्लसेवनाद्वापि मद्यपानादिसेवनात् ॥ अतिव्यवायाच्छीतेन शुष्कशाकादिसेवनात् । एतैस्तु कुपितं पित्तं रक्तेन सह मूच्छितम् ॥ पुत्रस्तु संशयापन्नः पप्रच्छ पितरं पुनः॥ આત્રેય કહે છે. –અતિશય તાપનું સેવન કરવાથી, અતિશય ता पार्थ भावाथी, अतिसय १२म, तामा, मास, 41, ५६tથોનું સેવન કરવાથી, મદ્યપાન કરવાથી, અતિશય સ્ત્રી સંગ કરવાથી, આતિશય શીતળતાથી, શાકની સૂકવણીઓ વગેરેનું ઘણું સેવન કરવાથી, અને એવા જ બીજા પદાર્થોનું સેવન કરવાથી પિત્ત બગડીને રક્તની સાથે મળે છે અને તેને બગાડે છે. આ સાંભળીને આત્રેય મુનિના પુત્ર હારીતને સંશય થશે તેથી તે ફરીને પિતાને પૂછવા લાગ્યા.
हारीत उवाच । कथं पित्तं प्रकुप्तं च केन वापि प्रचाल्यते । तद्वद्रक्तस्य कुपनं जायते केन हेतुना ॥ युगपदू दृश्यते केन कथं वापि प्रवर्तते । एवं पृष्टी महाचार्यः प्रोवाच मुनिपुङ्गवः॥
For Private and Personal Use Only