________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૪
હારીતસંહિતા.
दूराध्मानात् कदशनवशाञ्चिन्तयातिव्यवायात् संभूतिः स्यान्मनुजबलहृद्राजयक्ष्मागदस्य ॥ પોતાના સ્વામિની સ્ત્રીસાથે ગમન કરવાથી, ગુરૂપુત્રીની અભિલાષા કરવાથી, રાજાનું ધન ચારવાથી અને સોનું ચારવાથી રાજયક્ષ્મા રોગ ઉપજે છે. અથવા, હું પુત્ર! વાતાદિક દેવ અગડવાથી પણ રાજયમાારાગ ઉત્પન્ન થાયછે. એ ચાર હેતુથી રાજક્ષયરોગ ઉત્પન્ન થાય છે. હવે હું તને ખીજાં કારણુ કહું તે સાંભળ, અતિશય કસરત કરવાથી; હાથી, ધાડા વગેરે ઉપર એશીને મુસાફરી કરવાથી; અતિશય સ્ત્રીસંગ કરવાથી; શરીર ઉપર દબાણ થવાથી; શરીરનો ક્ષય કરે એવા કોઈ રોગથી; અદ વગેરે ત્રણની પીડાથી, દેહ ક્ષીણ થઈ જવાથી; ક્રોધથી, શાકથી, ન ખાવાથી, ભયથી અને ઉપવાસથી મનુષ્યને આ મોટા રોગ ઉત્પન્ન થાયછે. વળી એ રાજયમાગ વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં થાયછે. તેમજ ધનુષની પણુછ જોરથી ખેંચવાથી; અતિશય ભાર વહન કરવાથી; અતિશય ઉંચે કૂદવાથી; અતિશય ઉલ્લંધન કરવાથી; દૂર રહેલા મનુષ્ય વગેરેને ઘાંટા કાઢી ખેલાવવાથી; ખરાબ અન્ન ખાવાથી; ચિંતાથી અને અતિશય સ્ત્રીસંગ કરવાથી મનુષ્યના બળનો નાશ કરનાર રાજયમાારોગની ઉત્પત્તિ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજયક્ષ્માનાં લક્ષણા,
अतक्षयात् श्रमाद्वापि सहसोपलवादपि । व्यवायातिप्रसंगेन तथा रूक्षातिसेवनात् ॥ तेन संक्षीयते गात्रं ज्वरो मन्दश्च जायते । ज्वरान्ते जायते शोफो बद्धविट् चातिसूत्रता ॥ अतिसारश्च भवति भक्षणेनातिशोषिता । कासते ष्ठीवतेऽत्यर्थ शोषं च कुरुते भृशम् ॥ स्त्रियोऽभिलाषतेऽत्यर्थ वार्तायां द्विषते पुनः । राजयक्ष्मेति विज्ञेयो नरः साध्यो न विद्यते ॥ શરીરમાં ચાંદી વગેરે ક્ષત થવાથી, ધાતુઓના ક્ષય થવાથી, મહેનતથી, એકાએક કૂદવાથી, અતિશય સ્ત્રી સેવવાથી, અતિશય ક્ષ
१ बंधेन युद्धात्.
For Private and Personal Use Only