________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
द्राक्षामलक्या रसप्रस्थमेकं प्रस्थद्वयं छागलकं पयश्च । प्रस्थं तु दो विपचेद् घृतं वै पाने प्रशस्तं च तथैव भोज्ये ॥ नस्ये च वस्तावपि योजयेत् तत् विनाशमेत्याशु च राजयक्ष्मा । हलीमकः कामलपाण्डुरोगो मूर्च्छा भ्रमः कम्पशिरोऽर्तिशूलम् ॥ मेहाश्मरी वा गुदकीलकुष्ठं शिरोगतो नाशमुपैति रोगः । नस्यप्रदानेन वियोजितेन पानेन पाण्ड्रामयराजयक्ष्मा ॥ नाशं शमं याति हलीमको वा बस्तिप्रदानेन गुदोद्भवश्च । रोगो विनाशं समुपैति पुंसां विसर्पिविस्फोटकप्रोक्षणेन ॥ इति जीवन्त्याद्यं घृतम् ।
હરદોડી, કડાછાલ, જેઠીમધ, પુષ્કરમૂળ, ગોખરૂ, ખલા, અતિબલા, કાળું કમળ, ભોંય આમલી, ધમાસા, ત્રાયમાણુ, પીપર, ઉપલેટ, દ્રાક્ષ, એ ઔષધેા ચાર ચાર તાલા લઈને ચેાથેા ભાગ બાકી રહે એવા વાથ કરવા. પછી તેમાં આમળાંને રસ ૬૪ તાલા, બકરીનું દૂધ ૧૨૮ તેાલા, દહીં ૬૪ તેાલા, એ સર્વ એકઠું કરીને ગાયનું ધી પર્વ કરવું. ધી પક્વ કરતી વખતે ઉપર કહેલાં હરણ દોડી વગેરે ઔષધાનું કલ્ક તેમાં નાખવું. ધી માત્ર શેષ રહે ત્યારે તે ધી ઉતારી લેવું અને ગાળી લેવું. એ ઘી પીવામાં તથા ખાવામાં સારૂં છે તેમ નાકમાં ટીપાં મૂકવામાં તથા અસ્તિમાં મૂકવામાં પણ સારૂં છે. એ ધીને ખાવા પીવા વગેરેમાં યથાયોગ્ય ઉપયોગ કરવાથી રાજયક્ષ્મા, હલીમક, કમળા, પાંડુરોગ, મૂર્છા, ભ્રમ, કંપ, માથાની પીડા, શૂળ, પ્રમેહ, પથરીના રોગ, અરી, કોઢ, એ સર્વે રોગ નાશ પામે છે. એ ધીનાં ટીપાં નાકમાં નાખવાથી માથાનો રોગ નાશ પામે છે. ધી પીવાથી પાંડુરોગ, રાજયજ્ઞા, અને હલીમક રોગ નાશ પામે છે. એ ધીના બસ્તિ આપવાથી મનુષ્યેાના ગુદાના રોગ નાશ પામે છે તથા એ ધી ચેપડવાથી વિસર્પ તથા વિસ્ફોટક રોગ મટી જાયછે.
For Private and Personal Use Only
૪૨૯
પિપ્પલ્યાદિ મૃત.
कणा "लं पञ्चगुणं पयश्च आजं घृतं वै विपचेत् समांशम् । पानेऽथवा भोजनके प्रशस्तं देयं च राजक्षयनाशहेतोः ॥ इति पिप्पलाद्यं घृतम् ।
१ प्रस्थं दधिषु पचेद् घृतं वह्नि प्र० १ ली. २ वातं पाने प्रशस्तमेव भोज्ये.