SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય નવમો. ४२५ માથાને રોગ, અને પીનસ, એ રેગોને દૂર કરે છે. ચોથીઓ તાવ, मिनी मंहता, 16, न भटे मे म२, प्रभेड, भूत्र, ५५રીને રેગ, અને અરૂચિ, એ રેગેને એ અવલેહથી નાશ થાય છે. હૃદયના રોગ, શળ અને પેટ ચઢવાને રેગ, એમને તે એ અવલેહ નાશ કરે છે એમાં સંશય નથી. એ અવલેહ વાંઝણીઓને પુત્ર ઉત્પન્ન કરે છે, ઘરડા અને અલ્પવિર્યવાળાને વીર્ય આપે છે, અને બિહુના નપુંસક પુરુષ પણ જો એ અવલેહને ઉપયોગ કરે તે તે ઉત્તમ સંતાન ઉત્પન્ન કરનારે થાય. વળી બુદ્ધિ, સ્મૃતિ, અને તેને પણ વધારે એ નિશ્ચય છે. વૃદ્ધ માણસ પણ એના સેવનથી સુખ અને સૌભાગ્યને જેનાર થઈને જુવાન સર બને છે. ક્ષયરોગને નાશ કરવાને અત્રિ ઋષિએ જે મોટું ઔષધ કહ્યું છે તે આ ચ્યવનપ્રાશ નામે અવલેહ છે, અને તે અત્રિયમુનિને કહેલ છે. मगस्ति 3. भार्गीपुष्करमूलचित्रककणामूलं गजाह्वा सठी शङ्खाहादशमूलचित्रकबला यासात्मगुप्तास्तथा । एतेषां द्विपलांशकी यतिवर प्रक्वाथ्य पञ्चाढके पथ्यानां शतकं विपाच्य बहुधा मन्दाग्निना तत्पुनः॥ निर्वाप्यं पुनरेव पूतसुरसं चोद्धृत्य पथ्याशतं संशोण्यामतिशीतले सुभवने काथे प्रशस्ते पुनः । दत्वा जीर्णगुडस्य चैकतुलया कुडवं च क्षौद्रं घृतं स्नेहस्यार्धमथाप्यनेन मगधा योज्यं शतं पञ्चकम् ॥ चूर्ण तत्र निधापयेत् पुनरपि संघट्टयेच्चैकतः। पथ्ये द्वे मधुना लिहेच्च हितकृत् सर्वामयच्छेदने । पाण्डुकासहलीमकं गुदरुजो हृद्रोगहिकाभ्रमान हन्यात् पीनसमेहपित्तरुधिरं कुष्ठं ग्रहण्यामयम् ॥ पुष्टिं चैव तनोति शोफमरुचिं गुल्मातिराजक्षयमेहानाहविवन्धरोगशमना क्षीणेन्द्रियाणां हिता। - १ विल्वक प्र० ३ जी. २ श्यामा. प्र० ३जी. ३ कुडवं तथा घृतम्. प्र० ३ जी. ४ पुष्पं. प्र० ३ जी. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy