SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય આમા. નસાતરનું ચૂર્ણ અને સાકર ખાઈને ઉપર ઉકાળેલું પાણી પીએ તે તેને વિરેચન થઈને તેનું પિત્ત નીકળી જાય છે અને તેથી પિત્તપાંડરોગ મટે છે. કપાંડુઉપર વમન वचोष्णतोयेन च सैन्धवेन । फोद्भवे वा वमने प्रयोज्या ॥ કુથી થયેલા પાંડુરોગવાળાએ વજ્ર તથા સિંધવનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખીને પીવું તેથી વમન થઇને મુક્ નીકળી જશે. વાતપાંડુઉપર પાચન दशमूलसनागरकं क्वथितं पिब पाण्डुगदे मरुदुद्भव के । पिप्पलिकाप्रतिवापविमिश्रं पाचनकं हितमेव नृणां स्यात् ॥ દશમૂળ ( પાછળ ઘણીવાર કહેવામાં આવ્યાં છે) અને સુંઠના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને તે પીવું. વાયુથી ઉપજેલા પાંડુરોગમાં એ પાચન ઔષધ છે. એ ઔષધ વાયુથી થયેલા પાંડુરોગવાળાઓને હિતકારી છે. 3 For Private and Personal Use Only ૪૦૭ ત્રિફળાદિ ક્વાથ. त्रिफलकटुकशुक्ता निंबभूनिंबमेघ त्रिवृदमृतलताभिश्चेतकी नागरा च । कथितमपि विधेयं सारघेण प्रयुक्तं हरति च मनुजानां पाण्डुरोगं प्रदिष्टम् ॥ ત્રિફળા ( હરડાં, ખેડાં, આમળાં), કુટકી, ધાળા દીવેળાનાં મૂળ, લીંબડાની અંતરછાલ, કરિયાતું, નસેતર, ગળા, હરડે, ખું, એ સર્વ ઔષધોના ાથ કરીને તેમાં મધ નાંખીને પીવું. એ વાથ મનુષ્ય ને પાંડુરોગ હરે છે એમ મુનિઓએ કહેલું છે. ધાતુમાક્ષિકાદિ ચૂર્ણ, धातुमाक्षिककटुत्रयं तथा लोहचूर्णमपि हेम माक्षिकम् । चूर्णमेव मधुना घृतेन च भक्ष्यगोमथितपानकं पुनः ॥ पाण्डुरोगमथ वा हलीमकं कामलां जयति दारुणां पुनः । ॥
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy