________________
Shri Mahavir Jain Aradhana Kendra
४००
www.kobatirth.org
હારીતસંહિતા.
પથ્યાપથ્ય વિચાર.
वर्जयेद् द्विदलं शूली तथा सघनशीतलम् । पिच्छिलं च दधि चैव दिवानिद्रां च वर्जयेत् ॥ शालिषष्टिकसिन्धूत्थहिङ्गुसौवीरकं तथा । सुरा वा गुडशुण्ठी वा पाने श्रेष्ठा भिषग्वरैः ! | शतपुष्पा वास्तुकं च हितं प्रोक्तं प्रशस्यते ॥ रणतित्तिरिलावाश्च क्रौञ्चशशकसारसाः । एषां मांसानि शस्तानि कथितानि भिषग्वरै ! ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળરોગવાળાએ કઠોળ ખાવું નહિ. તેજ પ્રમાણે ધાડા અને ઠંડા પદાર્થો પણ ખાવા નહિ. વળી પાવાળા પદાર્થો જેવા કે દહીં વગતે વર્જવા; તેમ દિવસે શયન પણ કરવું નહિ. હું ઉત્તમ વૈધ! સાહી योजानो लात, सिंधव, डिंग, सौवीर नाभे भद्य, भुरा, गोण भने सुंह, એ પદાર્થો ખાવાપીવામાં કાયદાકારક છે. સુવાની ભાજી અને બર્થવાનું શાક પણ શળ રાગીને હિતકારક છે. હું વૈધશ્રેષ્ઠ! હરણ, તેતર, લાવરાં, વહીલાં, સસલાં, સારસ, એ જનાવરાનાં માંસ પણ ફળવાળાને હિતકારક છે એમ કહ્યું છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शूल
चिकित्सा नाम सप्तमोऽध्यायः ।
S
अष्टमोऽध्यायः ।
પાંડુરોગની ચિકિત્સા પાંડુરોગની સંખ્યા.
आत्रेय उवाच ।
शृणु पुत्र ! प्रवक्ष्यामि पाण्डुरोगमहागदम् । पञ्चैव पाण्डुरोगास्ते सम्भवन्तीह मानुषे ॥
१ सितपुष्पा. प्र० १ टी.
For Private and Personal Use Only