________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામશૂળની ચિકિત્સા,
लङ्घनं वमनं चैव विरेकञ्चानुवासनम् । निरुहो बस्तिकर्माणि परिणामे त्रिदोषजे ||
ત્રિદોષથી ઉપજેલા પરિણામ શૂળમાં બંધન, વમન, વિરેચન, અનુવાસન અસ્તિ અને નિન્દ્વ અસ્તિ, એવી ક્રિયાઓ કરવી હિતકાર છે. ચિત્રકાદિ મેાદક.
चित्रकं त्रिवृता दन्ती विडङ्गं कटुकत्त्रयम् । समं चूर्ण गुडेनाथ कारयेन्मोदकान् सुधीः ॥ भक्षयेत् प्रातरुत्थाय पश्चादुष्णोदकं पिबेत् । परिणामोद्भवं शूलं हन्ति शूलं नरस्य च ॥
ચિત્રા, નસાતર, દંતીમૂળ, વાયવિડંગ, સુંઠ, પીપર, મરી, એ સર્વે ઔષધો સમાન લઈને તેનું ચૂર્ણ કરી તેમાં ગોળ નાખીને માટી મેટી ગાળી કરવી. પછી ડાઘા પુરૂષે સવારમાં ઉઠીને તે ગોળીઓ માપપ્રમાણે ખાવી અને તે ઉપર ગરમ પાણી પીવું. એથી કરીને પરિમળ તથા ખીજાં શળ પણુ નાશ પામે છે.
યવાન્યાદિ ચૂર્ણ.
यवानी हिङ्गु सिन्धूत्थं क्षारं सौवर्चलाभया । सुरामण्डेन पातव्या परिणामे त्रिदोषजे ॥
જવાંની અજમો, હિંગ, સિંધવ, જવખાર, સંચળ, હરડે, એ ઔષધનું ચૂર્ણ કરીને મધનું ઉપરનું નીતરતું પાણી લેઈને તે સાથે તે હું પીવું; તેથી ત્રિદોષથી ઉપજેલું પરિણામશૂળ મટેછે.
દુગ્ધાદિ ચુિ
हिङ्गु व्योषवचाजमोदहपुषा पथ्या यवानी सठी जाजीपिप्पलिमूलदाडिमवृकीच व्याग्निकं तिन्तिडी । तस्माच्चाम्लरसं सुवर्चलयवक्षारं तथा सर्जिका सिन्धूत्थं विवर्णकं समकृतं स्याद्वीजपूरे रसे ॥
For Private and Personal Use Only