________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૬
હારીતસંહિતા.
દુરાલભાદિ કલ્ક.
दुरालभा पर्यटकं च विश्वा पटोलनिम्बाम्बुदतिन्तिडीकम् । सशर्करं कल्कमिदं प्रयोज्यं सपित्तवातोद्भवशूलशान्त्यै ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति वातपित्तशूलचिकित्सा ।
ધમાસા, પિત્તપાપડા, સુંઠ, પટાળ, લીંબડા, મેથ, આંબલી, એ ઔષધોનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને રોગીને ખાવા આપવું તેથી વાયુ અને પિત્તનું શૂળ શાંત થાયછે.
વાત કફ શૂળ ચિકિત્સા, સોવર્ચલાદિ ચૂર્ણ.
सौवर्चलं समसठी सहनागरा च शुण्ठीयुतेन कथितेन जलेन चूर्णम् । पीतं निहन्ति मरुतात्मबलासशूलं पार्श्वातिशूलजठरानलहृत् प्रशस्तम् ॥
સંચળ, ષડકચુરા, સુંઠ, એ ત્રણ સમાન ભાગે લેઈને તેમનું ચૂર્ણ કરવું. પછી સુંને ક્વાથ કરીને તે ક્વાથ સાથે એ ચૂણું પીવું. તેથી વાયુ સહિત કથી થયેલા શૂળ મટે છે. વળી પાસાંમાંનું મૂળ તથા જઠરમાંનું શૂળ મટેછે. જરાત્રિના રોગને મટાડવામાં એ ઔષધ સાઅે દાદિ ક્વાથ
दारु नागरकं वासा हिङ्गु सौवर्चलान्वितम् । क्वाथो वातकफे शूले आमे जीर्णे विबन्धके ॥
દેવદાર, સુંઠ, અર, હિંગ, સંચળ, એ ઔષધોના ક્વાથ વાયુ અને કથી થયેલું શી મટાડેછે. વળી આમથી થયેલા શૂળને, અન્ન પચી ગયા પછી થનારા શૂળને તથા બંધકોશ થવાથી થયેલા ફળને પણ એ વાથ મટાડે છે.
For Private and Personal Use Only