SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮. હારીતસંહિતા. એક દોષથી થાયછે; ત્રણ પ્રકારનાં શૂળ એ એ દોષ એકઠા મળવાથી થાયછે; આમશળ અને નિરાભથળ એવાં એ પ્રકારનાં મૂળ થાયછે; એવાં આઠ પ્રકારનાં શળ છે. અને અજીર્ણથી જે શળ થાયછે તે નવમું કહેવાય છે; તથા પરિણામશૂળ એ દશમું કહેવાયછે. એ પ્રમાણે મનુષ્યોને દશ પ્રકારનાં શૂળ ઉપજે છે. જે શુળ ખાધા પછી થાયછે તે થળ કાત્મક સમજવું; અને જે મૂળ અન્ન પચી ગયા પછી થાયછે તેને પરિણામશૂળ સમજવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાતશૂળનાં લક્ષણ, आध्मान मूर्ध्व मलबन्धनं च जृम्भा तथा वेपथुर्मदवह्निः । उद्गीरणं स्निग्धमुखातिजिह्वा वातेन शूलं भवते विधिज्ञः ॥ વાયુથી શૂળ થયું હોય ત્યારે પેટ ચડેછે; વાયુ ઊંચે ચડેછે; ઝાડા પિશાખ રાકાય છે; બગાસાં આવે છે; શરીર કંપે છે; જરરાગ્નિ મંદ પડે છે; મુખમાંથી પાણી વગેરે નીકળે છે; મુખ ચીકણું થાયછે અને જીભ ચીકણી થાયછે એ શળને વાયુથી થયેલું શૂળ કહેછે. પિત્તશૂળનાં લક્ષણ, दाहोऽरतिर्मोहस्तथैव तृष्णा कृच्छ्रेण मूत्रं कटुकास्यता च । स्वेदातिशोषो वदनं च पीतं पित्तात्मकं तत्प्रवदन्ति धीराः ॥ દાહ, અણગમા, મેહ, તરસ, પિશામ કરતાં ઘણું કષ્ટ થવું, મુખ કડવું થઈ જવું, પરસેવા થવા, અતિશેષ પડવા, મુખ પીળું થવું, એવા લક્ષણયુક્ત શૂળને ધીર પુરુષો પિત્તળ કહેછે. શૂળનાં લક્ષણ छर्दिस्तथा कासबलासमोह आलस्यतन्द्रा जडतातिशैत्यम् । कफात्मकं तत् કકુથી થયેલા શૂળમાં રોગીને અકારી થાયછે; તેમ ખાંસી, કફ, મોહ, આળસ, ઘેન, જડતા અને અતિશય શીતળતા થાયછે. દ્વિદાષ અને ત્રિદોષ શૂળનાં લક્ષણ, भिषजां वरिष्ठं शूलं भवेद्वन्द्वजरोगसंज्ञम् ॥ त्रिभिस्तु दोषस्तु त्रिदोषैजः स्यात् For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy