SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ હારીતસંહિતા. जाजी वराङ्गं च सुवर्चलं च कणाशतकं मरिचात् शते द्वे । पलानि चत्वार्यपि शर्करायाः समं च चूर्ण वदनप्रियं च ॥ भक्षेद्यदेदं रुचिकृद्विबन्धं सप्लीहशूलं जयते सकासम् । श्वासं विनश्येत् हृदयामयघ्नं जिह्वास्थकण्ठामयशोधनं च ॥ ग्राहग्रहण्याविकारमन्दानलस्य सन्दीपनमेव चूर्णम् । यवानिकाषाण्डविकाभिधानमरोचकनां शमनं प्रशस्तम् ॥ इति यवानीखांडवचर्णम् । पानी ममी, सुं, याम्सपेतस, मोर, भ, सामसी, मे સર્વે સમાન ભાગે એટલે એક એક તેલ લેવાં; પછી જીરું, તજ, સંચળ, એ અરધો અર તેલ લેવો, પીપર એકસો લેવી; મરી બસ લેવાં; સોળ તેલા સાકર લેવી; એ સઘળું ચૂર્ણ કરીને એકત્ર કરવું. એ ચૂર્ણ મુખને પ્રીતિ ઉપજાવનારું થાય છે. એ ચૂર્ણ ખાવાથી રૂચિ ઉપજે છે; બંધકોશ, બળ, શળ અને ખાંસીને મટાડે છે, શ્વાસને નાશ કરે છે; છાતીના રોગને નાશ કરે છે; જીભ, મુખ, અને કંઠના રોગનું શેધન કરે છે, મળને અટકાવ, ગ્રહણી રેગ અને અશરેગ એ સર્વેને ભટાડીને મંદાગ્નિને તે પ્રદિપ્ત કરે છે. એ ચૂર્ણને વાનિક ખાંડવ કરીને કહે છે અને તે સઘળા પ્રકારના અરૂચિના રોગને મટાડે છે. या योरे. यवागूः पञ्चकोलस्य कुलत्थाढक्ययूषकम् । मुद्यूषेण वा सम्यक् भक्तानां भोजनं हितम् ॥ सहिङ्गु त्र्यूषणाढ्यं च व्यञ्जनं संप्रशस्यते । अगस्तिघृतवत् श्रेष्ठं भोजनारोचकेष्वपि । कारवेल्लपटोलं च पलाण्डुः सूरणं सठी । लवणं धान्यकं श्रेष्ठं प्रलेहश्च कटुत्रिकम् ॥ सिंही सर्षपवास्तुकं शतपुष्पा काकमाचिका । तुण्डारस्य च मूलानां शाकं श्रेष्ठं प्रशस्यते ॥ १ कुलत्याढक. प्र. ३ न. २ संधानकं प्र. न. ३ सठी प्र. १ ला. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy