SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય છો. એક ભાગ સંચળ, અર્ધો ભાગ અજમાદ, અર્ધો ભાગ સિંધવ, ત્રણ ભાગ સુંઠ, બે ભાગ મરી, ધોળું જીરૂં ચાર ભાગ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને છાસ સાથે તે પીવામાં આવે તે જનરાગ્નિને પ્રદિપ્ત કરવામાં એ ચહું ઘણું ઉત્તમ છે. એ ચુર્ણ શ્રીસિંહરાજે કહેલું છે તથા તે પ્લીડાદર ( બરલ ), અણુ અને વિસૂચિકા, એ રોગને મટાડે છે. અગ્નિકૃત. पिप्पलीपिप्पलीमूलं चित्रको गजपिप्पली । हिंगु चव्याजमोदं च पंचैव लवणानि च ॥ द्वौ क्षारौ हपुषा चैव दद्यादर्धपलोन्मितान् । दधिकiजिक सूक्तानि घृतमत्र समानि च ॥ आर्द्रकस्य रसप्रस्थे घृतप्रस्थं विपाचयेत् । एतद निघृतं नाम मंदाग्नीनां प्रशस्यते । अर्शसां नाशनं श्रेष्ठं तथा गुल्मोदरापहम् ॥ ग्रंथ्यर्बुदापचीकासकफमेदोनिलानपि । नाशयेद्रणदोषं श्वयथुं सभगंदरम् ॥ ये च बस्तिगता रोगा ये च कुक्षिसमाश्रिताः । सर्वास्तान्नाशयत्येव सूर्यस्तम इवोदितः ॥ इत्यनिघृतम् ॥ For Private and Personal Use Only ૩૭૭ ॥ इति मंदामितीत्रामिविषमानिचिकित्सा ॥ પીપર, પીપરીમૂળ, ચિત્રા, ગજપીપર, હીંગ, ચવક, અજમેાદ, સિંધવ, સંચળ, વરાગડું, કાચ લવણ, બિડ લવણુ, જવખાર, સાજીખાર, છીણી, એ પ્રત્યેક એ એ તાલા લેવાં. દહીં, કાંજી, સૂક્ત અને ધી, એ સર્વે સમાન એટલે ચોસઠ ચેાસડ તેાલા લેવાં. પછી આદાના રસ ચાસ તેાલા લેઈને તેમાં મેળવવા. અને તે સર્વમાં ચેાસ! તેાલા ધી નાખીને પવ કરવું. એ પક્વ થયેલા ચીને અગ્નિદ્યુત કહેછે. એ ધૃત મંદાગ્નિવાળાને ફાયદાકારક છે. વળી તે અારોગનો નાશ કરવામાં ઉત્તમ છે. વળી તે શુભ અને ઉદરરોગને દૂર કરનારૂં છે. તેમજ તે ગ્રંથી, અ
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy