SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪૪ હારીતસંહિતા. પાંડુ રોગ, શેષ, પથરી, કૃમિરોગ, ગુલ્મ, અતિસાર, ખરેાલ, પૃયકત ( પિત્તની ગાંઠ ), શ્વાસરોગ, વિસૂચિકા રાગ, પીનસ, માથાની પીડા,.નું એ સર્વ રોગ મટેછે, વળી તેથી સધળા પ્રકારના તાવ નાશ પામે છે. મને નાગે ચાલવાથી થાકેલા તથા જેમનું બળ નાશ પામ્યું છે એવા, તેમજ ઉદર રોગવાળા, અને એકાંતરિયા વગેરે વિષમ જ્વરવાળા, એ સર્વને આ અભયાદિ અવલેહ અમૃત સરખા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રાક્ષાદિ ક્ષીર. द्राक्षाक्षीरेण पत्त्वा यावद्धनं दार्व्युपलेऽपि च । दृष्ट्वा पश्चात्तैः समालोड्य चेमान्यौषधानि मतिमान् ॥ पर्पटातिविषा मूर्वा पटोलं घनबालकम् तथाभयानां चूर्णे तु समशर्करया युतम् ॥ तेन क्षीरेण संयोज्य विदार्याः कन्दमेव च । घृतेन नवनीतेन पिण्डं कृत्वाऽथ भक्षयेत् ॥ सपित्तग्रहणी पाण्डुकामलार्तितृषापहम् । भ्रममुच्छ तथा हिक्कां तमकोन्मादमश्मरीम् । मेहपित्तासृजं कुष्ठं नाशयत्याशु निश्चितम् ॥ इति द्राक्षादिक्षीरम् | ગાયના કે બકરીના દૂધમાં દ્રાક્ષ નાખીને જ્યાંસુધી તે દૂધ જાડું તથા કડછીએ ચોટે એવું થાય ત્યાંસુધી તેને પાફ કરવા. પાક થયેા જોને તે દ્રાક્ષાને તેમાં હલાવી નાખીને બુદ્ધિમાન વૈધે આ ઔષધો તેમાં નાખવાં. પિત્તપાપડો, અતિવિખની કળી, મારવેલ, પટાલ, મેાથ, વાળા, સાકર તથા હરડેનું ચૂર્ણ સમાન ભાગે, વિદારીકંદનું ચૂણું, એ સર્વ તે પાકમાં નાખવું. પછી તેને એકત્ર કરી ધી અથવા માખણુ સાથે મેળવી ગાળી કરીને ખાવી. એ ઔષધ ખાધાથી પિત્તથી ઉપજેલો ગ્રહણી રાગ, પાંડુરોગ, કમળો, તરસ, ભ્રમ, મૂર્છા, હેડકીના રોગ, તમક નામે શ્વાસ, ઉન્માદરણ, પથરીના રોગ, પ્રમેહ, પિત્તરક્ત, કા, એ સર્વે રાગ જરૂર મટે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अतीसार चिकित्सा नाम तृतीयोऽध्यायः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy