SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે. ૩૩૯ એવી રીતે વાયુના કારણથી મનુષ્યને જે વાયુમાં પરિપાક પામે છે. આ રોગ પેદા થાય છે તેને શુભ કહેછે. એ જરૂર રોગ પાંચ પ્રકા રનો છે. પાંચ પ્રકાર આ પ્રમાણે:—પ્લીહા ( ડાબા પડખાની ગ્રંથિ ફૂલવાથી થયેલો જદરોગ), યકૃત્ ( જમણા પડખાની ગ્રંથિ ફૂલવાથી થયેલો જઠરાગ ), મલાનિબંધ ( અતિસાર ) અથવા મપ્રયો એવે પાઠ હોય તા મળનું રોકાણ અકીલા અને કૃમિ, એ પાંચ વ્યાધિથી ગ્રહણી રાગમાં થાયછે.એ ગ્રહણી મહા ભયંકર અને મનુષ્યના ચિત્તમાં દુ:ખ ઉત્પન્ન કરનારી છે. એવી રીતે ચુક્ષ્માદિ વ્યાધિઓથી યુક્ત ગ્રહણી રોગમાં કંઠે તથા મુખે શાષ પડેછે; આંખે અંધારાં આવેછે; છાતીમાં અને પાસાંમાં શૂળ મારે છે; નાભિમાં વ્યથા થાયછે; શરીર અતિશય કૃશ થઈ જાયછે; ઝાડા તથા એકારીરૂપ વિસૂચિકા થાયછે; કાનમાં અવાજ થાયછે; ઉલટીનું જોર બહુ હેયછે; શરીર શ્રમિત થયેલું લાગે છે; પેટમાં ચૂંક કે આંકડી આવેછે; રાગી બેભાન થઈ જાયછે; શ્વાસ ઉપડે છે; અને ગુક્ષ્મ કાપે છે. એવાં ચિન્હ જેને થતાં હાય, ગુલ્મરોગની શંકા ઉપજતી હોય, વખતે ઝાડા અજ થઈ જતા હાય, તેને ગ્રહણી નામે દુ:ખે કરીને મટે એવા વ્યાધિ થયા છે એમ જાણવું. હવે એ રાગનાં લક્ષણ કહુંછું. વાતગ્રહણીનાં લક્ષણ, चित्रं सशब्दं सृजतेतिवर्चः सफेनिलं मंदमतीव रूक्षम् । श्वासातियुक्तं तनुशैथिलं च स्रावो ग्रहण्यां पवनप्रकोपात् ॥ વાયુથી થયેલા ગ્રહણી રોગમાં રોગીને ઝાડા વિવિધ રંગવાળા, પીવાળા, અતિશય ભૂખા અને પાતળા કે ઢીલા થાયછે. ઝાડા થતી વખતે રાગીની ગુદામાંથી અવાજ થાયછે. ઝાડા ઘા થાયછે; અને ધીમે ધીમે થાયછે. વળી ઝાડાનો સ્ત્રાવ પણ થાયછે. For Private and Personal Use Only પિત્તગ્રહણીનાં લક્ષણ, विदाहि शीर्ण सरुजं तृषार्त्त दुर्गन्धपीतारुणनीलकालम् । संसृज्यते यस्य मलैर्विमिश्रं पित्तोद्भवा सा ग्रहणीति संज्ञा ॥ પિત્તથી થયેલી ગ્રહણીમાં રોગીના ઝાડા દાહ ઉત્પન્ન કરે એવા
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy