________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૮
હારીતસંહિતા.
અતિસારનું નિદાન. स्निग्धातिशीतगुरुशीतलपिच्छिलानं दुष्टाशनातिविषमाशनपानभक्ष्यम् । मद्यादजीर्णमथ शाकविधैर्भयैर्वा शोकाति दुष्टपयसर्तुविपर्यवैषु ॥
સ્નિગ્ધ, અતિ ઠંડું, ભારે, ટાઢું પડી ગયેલું, પિચ્છાવાળું, બગડી ગયેલું, એવું અન્ન ખાવાથી, અતિશય ખાવાથી,વિષમ આસન કરવાથી, વિષમ પાન કરવાથી, વિષમ ભાજન કરવાથી, મધથી, અજીહુંથી, સ્નિગ્ધાદિ ગુણવાળાં શાક ખાવાથી, ઝેરથી, ભયથી, શાકથી, અગડી ગયેલાં પાણી પીવાથી અને ઋતુઓનો ફેરફાર થવાથી અતિસાર ( ઝાડાના ) નામે રોગ થાય છે.
અતિસારની સંપ્રાપ્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दौर्बल्यतां विषमभोजनकेन चाशु संचीयते बहुमलो विनिहन्ति चाग्निम् । सञ्जायते हि मनुजस्य तदातिसारी हृत्वोदराग्निमतुलं हि तदातिसारः ॥
દુર્બળ મનુષ્ય જ્યારે વિષમ ભાજન કરે છે ત્યારે તેના મળાશયમાં ઘણો મળ એકઠો થાય છે. "તે મળ જરરાગ્નિને મંદ કરી નાખેછે ત્યારે મનુષ્યના ઉદરમાં રહેલા અગ્નિના ઍકજ નાશ કરીને અતિસાર નામે રોગ ઉપજે છે. એ રાગમાં ( મળ પાતળા થઈને ) અતિશય વેડું છે. અતિસારના પ્રકાર
सञ्जायते स तु पुनर्बहलो मलेन
स्यात् पञ्चधा निगदितो मुनिभिर्विधिज्ञैः ॥
दोषैः पृथग्युगपदेव च शोकतोन्यो वक्ष्ये समासत उदीर्णरुजस्य नाशं ॥
એ અતિસારનો રોગ જે ઘણા મળથી ઉત્પન્ન થાયછે, તેને વૈધ, શાસ્ત્રને જાણનાર મુનિએ પાંચ પ્રકારને કહ્યો છે. વાત, પિત્ત અંત કાથી ઉપજેલા ત્રણ પ્રકારનો અતિસાર, સર્વ દોષ એકઠા મળવાથી
For Private and Personal Use Only