SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન અધ્યાય બીજો. 'એક હુકનું લક્ષણ, शीतश्च पूर्व भवति पश्चादुष्णश्च जायते । स साध्यो मनुजे प्रोक्तः शीघ्रं सिध्यति भेषजैः ॥ यश्चादौ दाहमाप्नोति ज्वरो भवति दारुणः । सोऽपि न मुच्यते शीघ्रं ज्वरो धातुक्षयङ्करः ॥ ૩૦૫ જે જ્વમાં પ્રથમ ટાઢ આવે અને પછી ગરમી થાય તે તાવ મનુષ્યને આવ્યા હોય તે સાધ્ય સમજવા; કેમકે તે ઔષધઉપચારથી જલદી મટેછે. પણ જે તાવમાં પ્રથમ દાહ શરૂ થાયછે તે જ્વરને મહાકઠણ સમજવા. કેમકે એ જ્વર ઝટ લેખને મટતા નથી તથા તે ધાતુઓને ક્ષય કરેછે. તૃતીયજ્વરનું લક્ષણ, त्रिकोरुकट्यां रुजमेव वातात्स्यात् पित्ततो मस्तकरुक् भ्रमश्च । पृष्ठे तनौ श्लेष्मरूजाकरं स्यात् त्रिधा तृतीयज्वरलक्षणं तत् ॥ कफपित्तात्रिकग्राही पृष्ठं वातकफात्तथा । वातपित्तात् शिरोग्राही त्रिविधः स्यात्तृतीयकः । वातिकः शिरसोग्राही जंघाग्राही कफात्मकः ॥ पित्तात्मकरित्रक ग्राहीं त्रिविधः स्यातृतीयकः । इति तृतीयज्वरलक्षणम् । For Private and Personal Use Only તૃતીયસ્વરમાં જે વાયુ કાપેલા હોય તે ખરડાની કરોડનું નીચેનું હાડકું જે ત્રિક કહેવાય છે તેમાં, ઉરૂમાં અને કિટમાં પીડા થાયછે; પિત્ત કાપેલું હોય તે માથામાં પીડા અને ભ્રમ થાયછે; ક કોપેલા હોય તેા પીઠમાં અને શરીરમાં પીડા થાયછે. એવી રીતે તુતીયજ્વરનું લક્ષણ ત્રણ પ્રકારનું છે. ક્ અને પિત્ત ખન્ને કાપેલા હોય તેા ત્રિક નામે હાડકામા પીડા થાયછે; વાયુ અને કફ્ અત્રે કાપેલા હાય તેા પીઠમાં પીડા થાયછે; વાયુ અને પિત્ત બન્ને કાપેલા હાય તે ૧ મૂળમાં એકાહિકનું નામ લખેલું નથી, પણ ક્રમ પ્રાપ્ત છે માટે લખ્યા છે.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy