________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
બીજો લેપ.
'आगारधूम रजनी सुमहौषधेन सिद्धार्थसैन्धववचापयसा विमर्ध । लेपो हितो रुधिरनाशकरः प्रतीतः शोफव्रणस्य शमनो मनुजस्य कर्णे ॥
ઘરા માસ, હળદર, સુંઠ, સરસવ, સિંધવ, વજ, એ સહુને પાણી સાથે વાટીને કાનના સોજા ઉપર લેપ કરવા હિતકારક છે. એ લેપ કાનમૂળિયાના લોહીને નાશ કરનાર તથા સોજો અને સમાવનાર છે,
તે
ત્રણને રૂઝ આણવાના લેપ,
यदा पाको भवेत् तस्य कार्या तत्र प्रतिक्रिया | धवार्जुनकदम्बत्वक्क्लेदनं व्रणरोहणम् ॥
૨૯૯
જ્યારે સાજો પાછી જાય ત્યારે તેનાઉપર આ ઉપાય કરવાઃ— ધાવડાની અંતરછાલ, સાદડની અંતરછાલ, કદંબની અંતરછાલ, એસહૂને એફડી વાટીને તેનો લેપ કરવા, તેથી ત્રણ રૂઝી જશે.
રૂઝવવાના બીજો લેપ.
निम्बारग्वधमूलानां निशायुक्तं प्रलेपनम् । स्नावनं पूयगन्धानां रोहणं स्याद्रणेषु च ।
લીમડાનાં અને ગરમાળાનાં મૂળને શીને તેમાં હળદર નાખીને તેના લેપ કરવાથી ગંધાતું પરૂ નીકળી જશે તથા ત્રણને અંકુર આવશે.
કર્ણમૂળવાળાને આહારવિહારાદિકનું પથ્યાપથ્ય,
वर्जयेश्च दिवास्वप्नं योषित्सङ्ग बहूदकम् । जलं शीतं निशाजायं व्यायामं शोचनं तथा ॥ माषांश्च यवगोधूमतिलपिण्याकमेव च । मसूरत्रिपुटांश्चैतान् तैलं च दूरतस्त्यजेत् ॥
અંગ. X ૧ ટી.
For Private and Personal Use Only