________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૯૫
વાળા, કમળારગવાળા, ક્ષત થયું હોય એવા, આમરોગી, દુર્બળ, સુકા (શેષરેગવાળા), બળનો ક્ષય થયો હોય એવા તિમિર નામે નેત્રના રેગવાળા, એવા રોગીઓને વેદ આપવો નહિ,
સ્વેદ આપવા જેવા રેગી, प्रतिश्याये च कासेषु हिक्कावासेथ लाघवे । कर्णमन्याशिरःशूले स्वरभेदे गलग्रहे ॥ अदितैकांगसर्वांगे पक्षाघातेंगगौरवे। कोष्ठानाहविबंधेषु शुक्राघातादिज़ुभके ।। पार्श्वपृष्ठकटीकुक्षिसंग्रहे गृध्रसीषु च । मूत्रकच्छ्रे महत्त्वे च मुष्कानामंगमर्दके ॥ पादजानूरुजंघार्तिसंग्रहे श्वयथावपि । खल्लीष्वामेषु शीते च वेपथौ वातकंटके ॥ संकोचायामशूलेषु स्तंभगौरवसुप्तिषु ।
सर्वेष्वेषु विकारेषु स्वेदनं हितमुच्यते ॥
જે રેગીને સળેખમ, ખાંશી, હિકા, હલકે શ્વાસ, કાનનું શુળ, મન્યાશુળ, માથાનું શળ, સ્વરભેદ, ગલગ્રહ (ગળું પકડવાને રેગ), અર્દિતવાયુ, એકાંગવાયુ, સગવાયુ, પક્ષાઘાત, શરીરનું ભારેપણું, પેટ ચઢવું, બહુકોણ, વીર્યનું વારંવાર ટપકવું વગેરે વીર્યના રેગ, બગાસાંને રેગ, પાસા–પીઠ-કટિ-કૂખ એ જગેની વાયુથી પકડ, ઝઘસી નામે વાયુનો રોગ, મૂત્રકૃચ્છ, અંડકોશની વૃદ્ધિ, અંગમર્દ, પગ ઘૂંટણ ઉરૂજંઘા એ જગાએ પીડા અને પકડ, સોજો, ખલ્લી નામે વાયુ રોગ, આમ, શીતરોગ, શૂળરોગ, કંપારી, વાતકંટક રેગ, સંકોચ અને આયાળ નામે વાયુના રેગ, શૂળરોગ, સ્તંભોગ, ભારેપણું, ઉંઘ, અને એવા જ બીજા રોગ હોય તેમાં વેદ આપવો હિતકર છે.
બીજા પ્રકારના સ્વેદ, फलस्वेदं घटीस्वेदं वालुकास्वेदमेव च । कारयेद्धस्तपादाभ्यां तथा शिरसि चातुरे ॥ एवं नो शान्तिर्यदि वा दहेल्लोहशलाकया।
For Private and Personal Use Only