________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો.
ભોંયરિંગણી, ગળા, સુંઠ, પુષ્કરમૂળ ( એરંડાનું મૂળ,) એ ઔપ ધોને વાથ કરીને કવાત જ્વરમાં આપશે. એ વાથ પીવાથી વળી શ્વાસ, ખાંસી, અગ્નિ અને પાસાંમાંનું શૂળ મટે છે. તેમજ ત્રોષના જ્વરમાં પણ એ ક્વાથ હિતકારી છે.
ચોથા ઉપાય-દશમૂળ ક્વાથ,
द्विपञ्चमूलकः क्वाथः कणाचूर्णेन भावितः । देयो वातकफे शूले ज्वरे श्वासे च पीनसे || इति वातकफज्वरचिकित्सा |
तन्द्रालस्यं मुखमधुरता ष्ठीवनं कण्ठशोषो निद्रानाशः श्वसनविकलो मूर्च्छना शोचना च । जिह्वाजाड्यं परुषमथवा पृष्टशीर्षे व्यथा स्यादन्तर्दाहो भवति यदि वा विद्धिदोषं त्रिदोषम् ॥
દશમૂળના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવા તેથી શૂળ, ખાંસી અને સળેખમસહિત વાત કવર નાશ પામશે. શાલીપર્ણી, પૃષ્ટિપર્ણી, રિંગણી, ભોંયરિંગણી, ગોખરું, ખીલીમૂળ, અરણીમૂળ, અરજી, પાડળ, શીવણુ, એ ઔષધો દશમૂળ કહેવાયછે.
ત્રિદેાષનાં લક્ષણ
૨૮૩
વિદ્યાષવરની ચિકિત્સા.
दृष्ट्रा त्रिदोषजं घोरं ज्वरं प्राणापहारकम् । तस्मादादौ कफस्यास्य शोषणं परिकीर्तितम् ॥ न कुर्यात् पित्तशमनं यदीच्छेदात्मनो यशः । कफवातैर्बलवतः सद्यो हन्ति रुजातुरम् ॥
For Private and Personal Use Only
********
જ્યારે રાગીને ઘેન થાય, આળસ થાય, તેનું મુખ મધુર થાય, તે વારંવાર થૂંકે, કંઠે શાષ પડે, ઊંધ આવે નહિ, શ્વાસથી ગભરાયલે દેખાય, મૂર્છા થાય, તેના મનમાં શોચના થતી હોય તેમ લાગે, તેની જીભ જડ થઈ જાય, શરીર કરકરૂં લાગે, પીઠે અને માથે પીડા થાય, તથા તેને અંદરના ભાગમાં દાહ થાય ત્યારે તેને ત્રિદોષનો રોગ થયે છે એમ જાણવું.