________________
Shri Mahavir Jain Aradhana Kendra
२४०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
દ્વિતીયસ્થાનને ઉપસંહાર,
एवं ज्ञात्वा परमनिपुणं पानमन्नादिकानां वीर्य चैषां गुणमपि तथा कोपनं कोपवेगम् । आदानं वा पुनरपि चयं कोपनस्योपचारं वैद्यो विद्वान् भवति भवने पूजितो राजलोकैः ॥
એ પ્રમાણે અન્ન પાનાદિકનું વીર્ય, તેમના ગુણુ, તે કયા કયા દોષને કાપાવે છે તે, તેમના કોપના વેગ, દોષના કોપનું કારણ, દોષના સંગ્રહ, દોષોપના પ્રતીકાર, એ સર્વે સારી રીતે જાણીને વૈધ વિદ્યાન થાયછે તથા તેથી તેને રાજા લોકો પેાતાને ઘેર લાવીને સન્માન આપેછે.
इति आत्रेयभाषिते हातोत्तरे द्वितीयस्थाने शकुनाध्यायो नाम नवमोऽध्यायः ।
द्वितीयस्थानं समाप्तम् ।
For Private and Personal Use Only