SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયસ્થાન—અધ્યાય છઠ્ઠો. પૂર્વાષાઢા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયા હાય તો તે ત્રણ માસ પીડા કરેછે; ખીન્ન અંશમાં રોગ થયા હોય તા સોળ દિવસ પીડા કરેછે; અને ત્રીજા અંશમાં રાગ થયો હોય તેા રોગીનું અતીસારથી મૃત્યુ નીપરે છે. ઉત્તરાષાઢા. विश्वेशे प्रथमे पक्षं मध्ये द्वादशरात्रिकम् । दिनानां विंशतिः प्रोक्ता तृतीयांशे महामुने ! | ઉત્તરાષાઢા નક્ષત્રના પેહેલા અંશમાં થયેલા રાગ પંદર દિવસ પીડા કરેછે; બીજા અંશમાં થયેલા રોગ ખાર દિવસ પીડા કરેછે; અને હું મહામુનિ! ત્રીજા અંશમાં થયેલા રાગ વીશ દિવસ પીડા કરેછે. શ્રવણ. सप्ताहमादौ श्रवणे विंशतिर्मध्यमे मता । षोडशाहं तृतीयांशे सत्यमेतद्ब्रवीम्यहम् ॥ શ્રવણ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલો રોગ સાત દિવસ પીડા !રેછે; મધ્યમ અંશમાં થયેલો રાગ વીશ દિવસ પીડા કરેછે; અને ત્રીશ્ર્વ અંશમાં થયેલા રાગ સાળ દિવસ પીડા કરેછે; એ હું સાચું કહુંછું. ધનિષ્ઠા. विंशतिर्वासवे पूर्व मध्यमे मासयुग्मकम् । मासस्तृतीये विज्ञेयो दैवज्ञैश्च निवेदितम् ॥ ૩૨૫ w ધનિષ્ઠા નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા રાગ વીશ દિવસ પાંડા કુ રેછે; ખીજા અંશમાં થયેલા રોગ એ માસ પીડા કરેછે; અને ત્રીજા અ શમાં થયેલા રોગ એક મહિના પીડા કરેછે; એમ જ્યાતિષ્યશાસ્ત્ર જા નારાઓનું કહેવું છે. પૂર્વાભાદ્રપદ वारुणे दारुणो रोगस्त्रिपक्षं प्रथमांशके । द्वितीये मासषट्कं तु षोडशाहं तृतीयके ॥ For Private and Personal Use Only પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા દારૂણ રોગ ત્રણ પ ખવાડીઆં ચાલેછે; ખીજા અંશમાં થયેલા છ માસ ચાલેછે; અને ત્રીજા અંશમાં થયેલા રાગ સોળ દિવસ પીડા કરેછે.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy