________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
હારીતસંહિતા.
ઉદર રોગનાં અરિષ્ટ विड्बंधश्वासशोफाञ्च तथा ज्वरनिपीडनात् । गम्भीरं सघनं यत्स्यादुदरं क्षयते नरम् ॥
જે ઉદર રેગીને ઝાડે બંધ થાય, શ્વાસ, સોજો અને તાવની પીડાથી જેનું પેટ જાડું (કઠણ) અને ગંભીર થાય, તે ઉદર રોગથી રોગી નાશ પામે છે.
ગુલ્મ રેગીનાં અરિષ્ટ श्वासशूलपिपासानविद्वेषो ग्रन्थिमूढता। भवति दुर्बलत्वं च गुल्मिनो मृत्युमेष्यतः॥ જે ગુલ્મ રેગવાળાને શ્વાસ, શૂળ, તરસ, પીડા, અન્નનો દ્વેષ અને ગુલ્મના ગ્રંથિની મૂઢતા ઉત્પન્ન થાય છે તેમજ રેગી દુર્બળ થઈ જાય છે ત્યારે તે ગુલ્મ રેગી મરણ પામશે એમ જાણવું.
રક્તપિત્તનાં અરિષ્ટ, नेत्रे जिह्वाधरौ यस्य रक्तौ वा रुधिरं वमेत् ।
रक्तमूत्री रक्तसारी रक्तपित्ती विनश्यति ॥
જે રોગીનાં નેત્ર, જીભ, ઓઠ, એ સઘળાં રાતાં થઈ જાય, તે મુખમાંથી રૂધિર ઓકતે હૈય, મૂત્રને માગે તથા ઝાડાને માર્ગે પણ રક્ત વહેતું હોય, તે રક્તપિત્તના રોગવાળા પુરૂષ જીવે નહિ.
રક્તપિત્તનું બીજું અરિષ્ટ. लोहितं छर्दयेद्यस्तु बहुशो लोहितेक्षणः। रक्तानां च दिशां द्रष्टा रक्तपित्ती विनश्यति ॥ જે રક્તપિત્તના રેગવાળા પુરૂષ લોહી ઓકતે હેય તથા જેનાં નેત્ર અતિશય રાતાં હોય, તેમ જે ચારે પાસે સર્વ કઈ રાતું જ દેખતે હોય, તે રક્તપિત્તવાળે રેગી નાશ પામે છે.
અર્શ રેગીનું અરિષ્ટ.. मुखशोफो भवेद्यस्य भ्रमारोचकपीडितः।
विबन्धोदरशूली च गुदजाः क्षपयंति तम् ॥ ૧ વિ . પ્ર. ૧ સી. ૨ દુઃ સરે ના. ક. ૧ સી.
For Private and Personal Use Only