________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
હારીતસંહિતા.
तरति सलिलराशिं प्रौढनद्याश्च पारं
धनसुखविभवाप्तिाधिनां रोगमुक्तिः ॥ સ્વમમાં સૂર્ય, ચંદ્ર, તારામંડળ, કે ખીલેલાં કમળના સમુદાયથી ભરેલાં સરવર જેવામાં આવે, અથવા સમુદ્ર કે નદીની પાર કરીને જાય, તે એ સ્વમ સ્વસ્થ મનુષ્યને ધન, સુખ અને વૈભવ આપે તથા રેગીને રેગમાંથી મુક્ત કરે.
સ્વમમાં દેવાદિના વચનનું ફળ देवो द्विजो वा पितरो नृपो वा स्वप्नेषु वाक्यं वदते यथैव । तथैव नान्यच्च भवेन्मनुष्ये यद्यस्य सौख्यं विपदो रुजो वा ॥
સ્વમમાં દેવ, બ્રાહ્મણ, પિતુ કે રાજા આવીને જે પ્રમાણે વચન બોલે તેજ પ્રમાણે મનુષ્યને જે વિપત્તિ કે પીડા કે સુખ થવાનું હોય તે પ્રાપ્ત થાય, અન્યથા થાય નહિ.
સ્વમમાં ગાય વગેરેના દશનનું ફળ, गोवाजिकुञ्जरनृपाः सुमनः प्रशस्तं स्वनेषु पश्यति नरः सरुजः सुखाय । शय्यास्थितश्च रुजनाशनसम्भवाय
बद्धोऽपि वै सुदृढबन्धविमोचनाय ॥ સ્વમમાં ગાય, ઘેડે, હાથી, રાજા, અથવા પ્રશસ્ત એવું પુષ્પ, એમાંથી કઈ પદાર્થ જેવામાં આવે છે તેથી રોગીને આરામ થાય છે, ખાટલે પડેલ હોય તેને વ્યાધિ મટે છે; અને બંધી ખાને પડેલે પુરૂષ બંધનમાંથી મુક્ત થાય છે.
સ્વપમાં અલંકારાદિના દર્શનનું ફળ यो भूषणं पश्यति मन्दिरं वा कौमाररूपं दधिमीनकन्याः। सपुष्पवल्ली फलितं द्रुमं वा स्वस्थे धनाप्ति रुजनाशनाय ॥
જે પુરૂષ સ્વમમાં અલંકાર, મંદિર, કૌમારરૂપ (પાંચ વર્ષનું બાળક,) દહીં, માછલું, કન્યા (દશ વર્ષની કુમારિકા,) સારાં પુષ્પવાળી વેલ, ફળવાળું ઝાડ, એમાંનું કાંઈ દેખે તે તે પુરૂષ જે નીરોગી હોય તે તેને ધન પ્રાપ્તિ થાય અને રેગી હોય તે તેને રેગ નાશ પામે.
For Private and Personal Use Only