________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય પેહેલા.
બીજાને પરિતાપ ઉપજાવનારને શૂળરોગ ઉપજે છે.
ચાડી
બી
પણું કરવાથી શ્વાસ તથા ખાંસી વગેરે રોગ ઉપજે છે. જે પુરૂષો જાને જવાના રસ્તાને હરકત કરેછે તેમને પગના રોગ ઉપજે છે.
ત્રાદિ રોગનાં પાપરૂપ કાણુ, अभिशापाहूणोत्पत्तिर्यकद्वापि प्रजायते । सुरालये जले चापि शक्रदृष्टिं करोति यः । गुदरोगा भवन्त्यस्य पापरूपातिदारुणाः ||
બીજાને શાપ દેવાથી ત્રણ (નારાં-ચાંદાં) ઉપજે છે, અથવા યકૃત્ નામે પિત્તના આશયના રોગ ઉપજે છે. જે પુરૂષ દેવાલયમાં અથવા જળાશયમાં નરક નાખેછે તેને પાપરૂપ મહાકર્ટિન એવા ગુદાના રાગ થાયછે.
જ્વરાદિ રોગનાં પાપરૂપ કારણ,
'परितापाद्विजानां च जायन्ते हि महाज्वराः । परान्नविघ्नजननादजीर्णमपि जायते ॥
गरदछदिरोगी स्यात् भ्रामको विभ्रमी तथा । धूर्तोऽपस्माररोगी स्यात् कदन्नदोऽग्निमान्धके ॥
૧૮૫
બ્રાહ્મણોને પરિતાપ ઉપજાવવાથી મેટા તાવ ઉપજે છે. ખાતે અન્ન મળતું હુંય તેમાં વિઘ્ન કરવાથી અજીર્ણરોગ ઉપજે છે. બીજાને ઝેર આપનારને છે[ ( અકારી-ઉલટી ) નો રોગ થાયછે. માને ભમાવનારને ચકરીને વ્યાધિ થાયછે. બીજાને ઠંગી લેનાર ધૃત પુરૂષને અપસ્માર (ફેફરું) રોગ થાયછે. જે પુરૂષ બીજાને બગડી ગયેલું અને નારૂં અન્ન ખાવાને આપેછે તેને અગ્નિમાંદ્ય રોગ ઉપજે છે.
યકૃત્ વગેરે રોગનાં પાપરૂપ કારણ,
For Private and Personal Use Only
यकृत्लीहो भवेद्रोगो भ्रणपात कपातकात् । वणं शूलं शिरःशूलं परतापोपकारणात् ॥
१ परोपतापाजायेत प्रदुष्टो हि महाज्वरः प्र० २ जी. २ पादाष्ट. प्र० १ ली