SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયસ્થાન-અધ્યાય પેહેલા. માટા રોગ ઉપજાવનારાં પાપ ब्रह्मघ्नगोनधरणीपतिघातकश्च आरामतोयधरनाशकपारदारः । स्वाम्यङ्गनागुरुवधूकुलजाभिगामी एते दश प्रबलरूपधरा गदाश्च ॥ જે પુરૂષ બ્રહ્મણ્યા કરનારા, ગેાવધ કરનારો, રાજાની હત્યા કરનારો, ખીજા કોઇની ધાત કરનારો, વાડી કે જળાશયનો નાશ કરનારા, પરસ્ત્રી ગમન કરનારો, અને પોતાના સ્વામીની, ગુરુની કે સગોત્રીની (કુટુંબની ) સ્ત્રી સાથે ગમન કરનારો, એ દશ પુરૂષોને મહાબળવાન રૂપવાળા રોગ સમજવા. અર્થાત્ એ દશ મહાપાપ છે અને તે કરવાથી મોટા રોગ ઉત્પન્ન થાયછે. પાપરૂપ મોટા રોગની ગણના पाण्डुः कुष्ठं राजयक्ष्मातिसारो मेहो मूत्रं चाश्मरी मूत्रकृच्छ्रम् । शूलः श्वासः काशोफवणाश्च दोषाश्चैते पापरूपा नृणां स्युः ॥ ૧૮૩ પાંડુ રોગ, કાઢ, રાજ્યના ( ક્ષય ), અતિસાર, પ્રમેહ, મૂત્રાવાત, અશ્મરી ( પથરી ) રોગ, મૂત્રકૃચ્છ, શૂળ, શ્વાસ, ખાંસી, સોજો, ત્રણ, એ મનુષ્યને પાપરૂપ રોગ છે. અર્થાત પાપકર્મ કરનારને એવા રાગ થાયછે. ઉપરોગની ગણના, ज्वरो जीर्ण तथा छर्दिभ्रममोहाग्निमान्द्यताः । यकृत्प्लीहार्शःशोषाश्च एते चैवोपदूषकाः ॥ તાવ, અર્ણ, ઉલટીના ગ, ભ્રમ (ચકરી) રોગ, માહ, અગ્નિમાંદ્ય, યકૃત્ નામે ગ્રંથિના રોગ, પ્લીહા ( અરલ ) નો રોગ, અને શેષ રોગ, એટલા ઉપરણ છે. અર્થાત્ પાછળ કહેલાં મહાપાતક કરતાં હલકાં પાપ કરનારને એ રાગ થાયછે. શાપ દેવાથી ઉપજતા રોગ वर्ण शूलं शिरःशूलं रक्तपित्तं तथोर्ध्वगम् । एते रोगा महाप्राज्ञ ! अभिशापाद्भवन्ति हि ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy