________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
હારીતસંહિતા.
કરનાર, કફને વધારનાર, હૃદયને હિતકર, વીર્યને ઉત્પન્ન કરનાર અને વાયુને તેને સ્વભાવિક માર્ગે પ્રવર્તાવનાર છે.
સુંવાળીના ગુણ. सोमालिका घना स्वादू रोचनी बलवर्धनी । दुर्जरा दोषशमनी वृष्यामकरणी मता ॥
રતિ માસા : સુંવાળી નામે પકવાન ઘન, મધુર, રૂચિકારી, બળ વધારનાર, પાચન થવામાં કઠણ, વાતાદિ દોષને શમાવનાર, વીર્યજનક, અને આ મને ઉત્પન્ન કરનાર છે.
સૂત્રફેનીના ગુણ बृहणी वातपित्तनी पथ्या लघुतरा मता। फेनिका रोचनी बल्या सर्वधातुबलप्रदा॥
તિ નિગુપ: સૂત્રની પુષ્ટિ કરનાર, વાયુ તથા પિત્તને નાશ કરનાર, હિતકર, અતિ હલકી, રૂચિકર, બળ આપનાર અને સર્વ ધાતુઓને પુષ્ટ કરનાર છે.
ભેદલા વડાના ગુણ. विष्टम्भी मधुरो हृद्यो घनो वातकफात्मकः । संसिक्तो वा त्रिदोषघ्नो दुर्जरो वटकः पुनः॥
મિત્રવટT: I વડાં મળને કબજે કરનાર, મધુર, હૃદયને હિતકર, ઘન અને વાયુ તથા કફને ઉત્પન્ન કરનાર છે. તેને દહીં વગેરેમાં પલાળી મૂક્યાં હોય તે તે ત્રિદોષનો નાશ કરનાર થાય છે તથા જલદી પચતાં નથી.
કેર વડાંના ગુણ, अभिन्नो दुर्जरो बल्यो घनतृष्णाप्रदः स्मृतः। 'तीक्ष्णो विपाके विटंभी वातपित्तकरो मतः॥
इति अभिन्नवटकगुणाः। ૧ તો વિઘ વિમી સુ નાથ પુન: ઝ૦ ૧ ટી.
For Private and Personal Use Only