________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
હારીતસંહિતા.
નિયીસા સુરાના ભેદ, मृद्वीकारससम्भूता ताडमाडरसोद्भवा । निर्यासा सा तु विज्ञेया तासां वच्मि गुणागुणम् ॥ દ્રાક્ષના રસમાંથી ઉત્પન્ન થયેલી, તાડના રસથી બનેલી અને તાડ અથવા નાળિયેરીના રસથી બનેલી, એ ત્રણ પ્રકારની સુરાને નિયંસરૂપ સુરો જાણવી. હવે તે સુરાના ગુણદોષનું કથન કરું છું.
શીધુ નામે મઘના ગુણ शीधुः कषायाम्लकमाधुरो वा सन्दीपनो भेदि मलापमर्दी। आमातिसारानिलपित्तशूलश्लेष्मामयार्थीग्रहणीगदनः॥
રૂતિ માગુ શી નામે મઘ તુરું, ખાટું, મધુર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, મળનું ભેદન કરનાર અને મળને નાશ કરનાર છે. વળી તે આમતીસાર, વાયુ, પિત્ત, શૂળ, કફના રોગ, અર્શ, અને ગ્રહણના રોગને નાશ કરવાવાળું છે.
ગેડી સુરાના ગુણ गौडी कषाया मधुराम्लशीता सन्दीपनी शूलमलापहन्त्री । हृद्या त्रिदोषं शमयत्यजीर्णपाण्डामयार्शःश्वसनं निहन्ति ॥
રૂતિ ગૌરીસુકુળ: . ગેડી સુરા તુરી, મધુર, ખાટી, ઠંડી, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, શૂળને અને મળને નાશ કરનાર, હૃદયને હિતકર, ત્રિદોષને શમાવનારી અજીર્ણને શમાવનારી, તથા પાંડુરોગ, અર્ણરોગ અને શ્વાસરેગને હણનારી છે.
સાકરની સુરાના ગુણ हरति मलचयं वा दीपनी पाण्डुमेहान् लघुमधुरसुशीता रोचना पित्तहन्त्री। जरयति सकलं वा पीतमन्नादिकं वा श्वसनरुधिरकासान् हन्ति वा कामलां च ॥
इति शार्करसुरागुणाः ।
For Private and Personal Use Only