________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમે.
૧૧૫
રાતી સાળ, મહાસાળ, કલમ, સાકી, ખંજરીટા, પ્રસાહી, જીરાસાળ, કપિલા, સુગંધી સાળ, શુકલા સાળ, તિલવાસી, ચરકા, ગરંડા, રૂકમવન્તી, કલધાન્યા, બિલ્વજા, ભાગધી, પીળી સાળ, એ અઢાર જાતની સાળ કહેવાય છે.
અઢાર પ્રકારની ડાંગરના ગુણ रक्तशालिस्त्रिदोषनी चक्षुष्या मूत्ररोगहा । महाशालिगुरुर्वृष्या चक्षुष्या बलवर्धिनी ॥ शीता गुरुस्त्रिदोषनी मधुरापरषष्टिका। जीरका वातपित्तनी कलमा श्लेष्मपित्तहा ॥ कपिझला श्लेष्मला 'स्यामौगंधी कफवातला । तिलवासी गुरुश्वापि पित्तघ्नी शुक्रवर्धिनी ।। शूकला पित्तवातघ्नी चकोरा पित्तनाशिनी । गरुडान्या च वातघ्नी पित्तमूत्रगदापहा ॥ रुक्मवन्ती लघुरुचिबलपुष्टिकरा मता। कलधान्या लघुः पथ्या वातश्लेष्मविधिनी ॥ बिल्वजा मागधी पीता सामान्यास्ता गुणागुणैः।
रुचिकृद्धलकृन्मूत्रदोषनी च श्रमापहा ॥ રાતી સાથે ત્રિદોષને હણનારી, નેત્રને હિતકર અને મૂત્ર રોગને નાશ કરનારી છે. મહાસાળ ભારે, વીર્ય વૃદ્ધિકર્તા, નેત્રને હિતકર અને બળને વધારનારી છે. બીજી જાતની જે સાઠી ડાંગર થાય છે તે ઠંડી, ભારે, ત્રિદેવને મટાડનારી, અને મધુર છે. જીરાસાળ વાયુ અને પિત્તને નાશ કરનારી છે. કલમ નામે ડાંગર કફ અને પિત્તને હણનારી છે. કપિલા નામે ડાંગર કફ કર્તા છે. સુગંધી સાળ કફ અને વાયુને ઉત્પન્ન કરનારી છે. તિલવાસી નામે ડાંગર ભારે, પિત્તને હરનારી અને વીર્યને વધારનારી છે. શુકલા ડાંગર પિત્ત અને વાયુને હ
નારી છે. કેરા નામે ડાંગર પિત્તનો નાશ કરનારી છે. ગરૂડા નામે ડાંગર વાયુને હણનારી, તથા પિત્ત અને મૂત્રના રોગને દૂર કરનારી છે. રૂકમવન્તી ડાંગર હલકી છે તથા રૂચિ, બળ અને પુષ્ટિ કરનારી છે.
૧ મારાથી. . ૧. ૨
વા . 5. 1.
For Private and Personal Use Only