________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
હારીતસંહિતા.
રાતી ડાંગરના ચોખાનો મંડ મધુર, ગ્રાહી, ઠંડા, વાયુકારક, પિ ત્તહારક, તથા પ્રમેહ અને પથરીના રોગને મટાડનારા એવા શ્રેષ્ઠ છે. યેાળા ચાખાના મંડના ગુણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मधुरं शीतलं किञ्चिच्छुष्मलं शोषनाशनम् । अश्मरीमेहसंच्छेदि वातलं श्वेतताण्डुलम् ||
इति श्वेततण्डुलगुणाः ।
ધાળા ચોખાનો મંડ મધુર, ઠંડા, લગાર ક કરનારા, રોષને નાશ કરનારા, પથરી તથા પ્રમેહને મટાડનારા અને વાયુ ઉત્પન્ન કરનારા છે. જવ તથા ઘઉંના મંડના ગુણ,
यवमण्डं कषायं स्याद्ग्राहि चोष्णं विपाकतः ॥
इति यत्रमण्डगुणाः ।
तद्वगोधूमसम्भूतं मधुरं पित्तवारणम् ॥
इति गोधूममण्डगुणाः ।
જવનો મંડ તુરા, ગ્રાહી અને વિપાકમાં એટલે પાચન થતી વખતે ગરમ છે. ઘનું મંડ મધુર અને પિત્તને અટકાવનાર છે. એના બીજા ગુણો જવના મંડના જેવાજ છે.
ક્ષુદ્ર ધાન્યમંડના ગુણ,
अन्येषां क्षुद्रधान्यानां मण्डं वातहरं स्मृतम् ॥
इति क्षुद्रधान्यमण्डगुणाः
ग्लानिमूर्च्छाकरं सद्यः कौद्रवं न हितं मतम् ॥
इति कोद्रवमण्डगुणाः ।
બીજા બાવટા વગેરે હલકાં ધાન્યાને મંડ વાયુને હરણ કરે એવે હાયછે. તથા કાદરાના ખંડ તરતજ ગ્લાનિ તથા મૂર્છા ઉત્પન્ન કરે એવા છે માટે હિતકર નથી,
१ संच्छर्दि प्र० १.
For Private and Personal Use Only