________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય અગ્યારમા.
एकादशोऽध्यायः ।
કાંજીક વ
सन्धानं शीतलं स्वादु महातीसारनाशनम् । सुस्वादु शीतलं चैव बृंहणं तण्डुलोदकम् ॥
૧૦૩
કંદ, મૂળ, ફળ, વગેરેની કાંજીને સંધાન કહેછે. એ સંધાન છું, મધુર અને ભારે અતિસારને મટાડનારૂં છે. ચોખાનું પાણી અતિ મર, ઠંડું તથા શરીરને પુષ્ટ કરનારૂં છે. તુષાદકના ગુણ,
तुषोदकं वातहरं तु रक्तपित्तप्रकोपं कुरुतेऽथ भेदि ॥ विपाचनं स्याजरणं क्रिमिघ्नमजीर्णहन्तृ कटुकं विपाके ॥ इति तुषोदकगुणाः ।
તુષોદક અથવા કાંજી વાયુને હરેછે, રક્તપિત્તને કોપાવેછે, મળનો ભેદ કરેછે, મળનું પાચન કરેછે, અન્નાદિકને પચાવે છે, કૃમિ નાશ કરેછે, અણુને હણેછે, અને પાચન થતી વખતે તીખા સ્વાદ આપેછે. વાલના ગુણ,
जातं यवाम्लं कटुकं विपाके वातापहं श्लेष्महरं सरक्तम् । पित्तप्रकोपं कुरुते सभेदि विदूषणं पित्तगदासृजश्च ॥
For Private and Personal Use Only
इति यवाम्लगुणाः ।
જવની કાંજી પાચન થતી વખતે તીખી છે, વાયુને હરનારી છે, કાને તથા લોહીના વિકારને દૂર કરનારી છે, પિત્તને કાપાવેછે, મળનું ભેદન કરે તથા રક્તપિત્તના બિગાડ કરેછે.
ઘઉની કાંજીના ગુણ,
सन्दीपनं शूलहरं रुचिप्रदं गोधूमजातं कटुकं कषायम् । सन्दीपनं स्याज्जरणं कफनं समीरदोषं हरते ततोऽपि ॥ इति गोधूमका त्रिगुणाः ।