________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ૮
હારીતસંહિતા.
दशमोऽध्यायः
ઈશ્નવર્ગ. अथातः संप्रवक्ष्यामि इक्षुवर्ग गुणाधिकम् । रसायनोत्तमं बल्यं रोगवारणमुत्तमम् । હવે હું સેરડીના વર્ગનું એટલે સેરડી તથા તેનાથી થયેલા ગોળ, ખાંડ વગેરે પદાર્થોના ગુણનું કથન કછું. સેરડીને વર્ગ ઘણે ગુણ કારી, રસાયનરૂપ, બળ આપનાર તથા રોગને અટકાવનાર અને ઉત્તમ છે.
ધોળી શેરડીના ગુણ स्निग्धश्च संतर्पणबृंहणश्च संजीवनः स्वादु रसः श्रमनः। रक्तस्य पित्तस्य निहन्ति दोष अन्तर्विदाही कफकृत् सितेचः॥
રૂતિ તેલુગુણ: . ધળી સેરડી સ્નિગ્ધ ગુણવાળી, ધાતુઓને તપ્ત કરનાર, શરીરને પુષ્ટ કરનાર, પ્રાણીને જીવાડનાર, મધુર રસવાલી, થાકને મટાડનારી રકતપિત્તના દેશને હણનારી છે. વળી તે શરીરની અંદર દાહ કરનાર અને કફ કરનારી છે.
કાળી શેરડીના ગુણ तद्वत् सुकृष्णो भवते गुणानां वृष्यो भवेत् तर्पणदाहहन्ता। क्षारः स किञ्चिन्मधुरो रसेन 'शोषापहर्ता व्रणशोफकारी ॥
કાળી શેરડીના પણ જોળી સેરડી જેવાજ ગુણ છે. વિશેષમાંતે વિર્યજનક, તૃપ્તિકારક અને દાહને નાશ કરનાર છે. વળી કાંઈક ક્ષારયુક્ત, મધુર રસવાળી, શેષને હરનારી અને ત્રણ તથા સોજાને ઉત્પન્ન કરનારી છે.
१ शोषोपकर्ता. प्र. २
For Private and Personal Use Only