SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસ્થાન-અધ્યાય સાતમા. પૃથ્વી પાંચ પ્રકારની છે: કાળ, રાતી, ધોળી, પીળી, અને નીલી. એના ગુણા આ પ્રમાણે કહેલા છેઃ કાળી પૃથ્વી મધુર હાય છે; પીળી પૃથ્વી રૂક્ષ અને તુરી હાય છે; રાતી પૃથ્વી કડવી હાય છે; ધેાળી પૃથ્વી મધુર અને ખાટી હાય છે; અને નીલ રંગની પૃથ્વી તીખી હાય છે. એ ભૂમિના વિભાગ પ્રમાણે તે તે ભૂમિના જળના ગુણો પણ જૂદા જૂદા સમજવા. ભૂમીભાગ પ્રમાણે જળના ગુણ, सघनं मधुरं नीरं कृष्णं भूमिपरिश्रितम् । पीताश्रितं कषायं च रक्तायाः क्षारमाधुरम् ॥ सिताया अम्लमधुरं नीलायाः कटुकं विदुः । जलं पंचविधं ज्ञेयं भूमिभागेन लक्षयेत् ॥ इति भूमिभाग जलम् । કાળી ભૂમિમાં રહેલું પાણી જાડું અને મધુર હોય છે; પીળી બ્રૂમિનું પાણી તુરૂં હાયછે; રાતી ભૂમિનું પાણી ક્ષારયુક્ત અને મધુર હોય છે; ધોળી ભૂમિનું પાણી ખારું અને મધુર હોય છે; નીલી પૃથ્વીનું પાણી તીખું હાય છે; એવી રીતે પાંચ પ્રકારનું પાણી જાણવું અને તેને ભૂમિના ગુણ પ્રમાણે ગુણવાળું સમજવું. પાણીના મીજા ચાર પ્રકાર तथा चतुर्विधं तोयं वक्ष्यामि शृणु कोविद । पापं रोगोदकं चैव हंसोदकमरोगकम् ॥ ૬૯ હે બુદ્ધિમાન હારિત ! વળી ચાર પ્રકારનું પાણી હું તને કહીશ તે તું સાંભળ: (૧) પાપાદક, (૨) રોગાદક, (૩) હંસાદક, (૪) આરોગ્યેાદક એવા ચાર પ્રકારનું પાણી છે. પાપેાદકના ગુણ, विष्ठाजुष्टं ग्रामनीरं कृमिकीटसमाकुलम् | समलं नीलशैवालं पापांबु निंदितं च यत् ॥ स्नाने पाने न तच्छस्तं नराणां वा हयेषु च । स्नानेन त्वग्भवान्भोगान् कण्डूकुष्ठविसर्पकान् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy