SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. -- - • • • • • • • • • • - - - - - - - - सन्दीपनं लेखनमेव शस्तं हिमागमे वा शिशिरे निषेव्यम् । बलप्रदं पथ्यकरं नराणां प्रदिष्टमेतत्तु सदा भिषग्भिः ॥ ત જવાનુળા . ધનવાન અને રાજાઓએ સેવવાને સર્વથી વધારે યોગ્ય જે પાણી વૈદ્યએ કહ્યું છે તે નદીનું પાણી છે. કેમકે એ પાણી મધુર, હલકું, રક્ષ, ગરમ, વાયુને શમાવનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, દોષને સુકવિને દૂર કરનારું, તથા હેમંત અને શિશિર ઋતુમાં હિતકર છે માટે સેવવા યોગ્ય છે. વળી એ પાણી બળને આપનાર તથા પુરૂષને માફક આવે એવું છે એમ સદૈવ વૈદ્યોએ કહેલું છે. ઉભિદ પાણીના ગુણ नादेयमुष्णं लघु वातहारि सपैत्तिकं तृट्रज्वरनाशनं च । कुष्टनणानां श्रमशोषिणां च शस्तं न च क्षारगुणोपपन्नम् ॥ યૌદ્ધિવારિગુણ: . નાના નાના ખડકના પથરાઓમાં વહેતું જતું હોય તે પાણીને ઉદુમ્બિદ પાણી કહે છે. એ પાણી હલ, વાયુને મટાડનાર, પિત્ત ઉત્પન્ન કરે એવું તથા તૃષા અને જવરને મટાડે એવું છે. કોટવાળાને, ત્રણવાળાને, થાકવાળાને અને શેષ રોગવાળાને એ પાણી હિતકર નથી. એ પાણી ક્ષાર ગુણથી યુક્ત હોય છે. ઝરણના પાણીના ગુણ उणं कषायं स्रवणोद्भवं च श्लेष्मापहं गुल्महृदामयनम् । कण्डूविसर्पक्षयरोगकारि नानाविधं दोषचयं करोति ॥ કતિ પ્રસવારિગુણ: ઝરણથી ઉત્પન્ન થયેલું પાણી ગરમ, તુરું, કફને મટાડનારું, ગુલ્મ રોગને તથા હૃદયના રોગને નાશ કરનારું, ખસ, રતવા અને ક્ષયરોગને ઉત્પન્ન કરનારું છે. એ પણ નાના પ્રકારના દેશને સંચય કરે એવું છે. | હેળિયાને પાણીના ગુણ वदन्ति चौड्यं लवणं तथा गुरु कफात्मकं वारि विकारकर्तृ । हिक्का ज्वरं शूलमरोचनं च करोति नूनं त्वचि दोषरोगम् ॥ इति चौड्योदकगुणाः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy