________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
પ્રભુ તમ શાસન આગે અવરના, મત ભાષિત ફિકા જિસ્યા જિ૦૮ આજ અમારે એહ શરીરે, હરખ રોમાંચિત ઉલ્લસ્યા છે જિલ્લા મિથ્યા મત ઊરગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડસ્યા જિ.૧૦ તે હવે જ્ઞાનવિમલ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લસ્યા જિ૦૧૧ અથ શ્રી સાધારણુ જિન સ્તવન
[ રાગ ધન્યાશ્રી ] આજ હારા પ્રભુજી સામું જુઓ, સેવક કહીને બોલાવે; એટલે મેં મનગમતું પા, રૂઠડા બાલ મના મહારા
સાંઈ રે ! આજ ૧ પતિતપાવન શરણાગત વચછાલ, એ જશે જગમાં ચા; મન મનાવ્યા વિણ નવિ મૂકું, એહજ મહારે દાવે માત્ર ૨ કબજે આવ્યા તે નહિ મૂકે, જ્યાં લગે તુમ સમ થા; જે તુમ ધ્યાન વિના શિવ લહીયે, તે તે દાવ બતાવે મા આ૦૩ મહાપ ને મહા નિયમક, ઈણિ પરે બિરૂદ ધરાવે; તે શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવે. મા આ૦૪ જ્ઞાનવિમલ પ્રભુનામ મહાનિધિ, મંગલ એહિ વધાવે; અચલ અભેદપણે અવલંબી,અહનિશ એહિ દિલ આ માટઆ૦૫ અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-સામેરી.] પીડા મદમતવાલા, ઝેલા મુને લાગે છે, અજ્ઞાન પયંકે પીઊડે પિલ્યો, કુમતિ પાડોસણ જાગે, તનુઘરમેં પંચ રક્ષક કીના, ચાર થઈ તે લાગે. પી. ચવટીઆજે ચેહટિયારે, લાંચ ખલકની માગે. પી. ૧
For Private And Personal Use Only