SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૬ ] [ ક્રુપદ ] સહેજ સુભગતા સમતાકેરી, એજિ ચરણકે ચટકા; દરિશણુ જ્ઞાન અક્ષયગુણુ નિધિ તુમ, ક્રિયા પ્રેમે તસ ટકા ॥ પ્ર૦ ૨ ॥ શુદ્ધ સુવાસના સુરભિ સમીરે, મિથ્યા મતરજ જટકા; દર્દેશ પ્રપોંચ જોર જિમ ન હોય, પટકટકે મેહુ નટક પ્ર૦૩॥ ધર્મ સન્યાસ યાગ શિર પાગે, અધત પણ જય પટકે; દર્શન ચક્ર કર્મ નૃપતિ શું, કરત સદા રણટકા ॥પ્ર૦ ૪ ૫ વીતરાગતા દિલમે ઉચ્છ્વસત, નહિ અવર ખલ ખટકો; પૂરવસ...ચિત પાતક જાતક, અમથીદૂરે સટકા ! પ્ર૦ પા જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાયે, વેલવે ભવિવિ ભટકા; આઇ મિલે જવું એકીભાવે, શિવસુ ંદરીકેા લટકા ॥ પ્ર૦ ૬૫ અથ શ્રી સાધારણ જિન સ્તવન જિનરાજ ઠુમારે દિલ વસ્યા, કેમ વસ્યા કેમ વસ્યા แ કેમ વસ્યા ૫ જિન૦ ॥ જ્યું ઘન માર ચકેર કિશોરને, ચદ્રકલા જિમ મન વસ્યા ॥ જિન૦ ૧૫ વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહિએ કિસ્સા ? ॥ જિરા રાગી દોષી કામી ક્રોધી, જે હાય તેએની શી દશા ! જિં૦૩ા આધિ વ્યાધિ ભવની ભ્રમણા અમથી તે સઘળા નસ્યા ॥ જિ॰જા જેણે તુમ સેવ લહીને છેડી, તેણે મધુમખપરે કર ઘસ્યા ॥ જિ૰પા મહાદિક અરિયણ ગયા દૂરે, આપ શયથી તે ખસ્યા ॥ જિન્દા તાળી દઈ સયણા સદાગમ, પ્રમુખા તે સવિ મન વસ્યા । જિ૦ા For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy