SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૦ ] અથ શ્રી દીક્ષાસ્થાનગનિ જિન ચૈત્યવંદન વિનીતા નગરીએ લીયે. દીક્ષા પ્રથમ જિસુંદ; દ્વારામતીએ નેમિનાથ, સહસાવનવૃંદ. છે ૧ | શેષ તીર્થ કર જન્મભૂમિ, લીયે સંયમ ભાર; અણુપરણ્યા શ્રી મલ્લિનાથ, તેમજ નેમિકુંવાર. ૨ | વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવિ એહ. અવર રાજ્ય ભેગી થયા, જ્ઞાનવિમલ ગુણગેહ. ૩ અથ શ્રી દીક્ષાપરિવારગત જિન ચૈત્યવંદન ચાર સહસથી ઝષભદેવ, શ્રી વીર એકાકી, ત્રણ સાથે મલ્લિવાસ, સહસ સાથે બાકી. ૧ ષશત સાથે વાસુપૂજ્ય, લિયે સંયમ ભાર; મણ પજવ જીહાં ઉપજે, સવિને સુખકાર. ' ૨ છે એમ ચકવીશે જિનવરા એ, સંસારે સુખ થાય; જ્ઞાન વિમળ સુર એમ કહે, હે જીન સુપસાય. ૩ અથ શ્રી મોક્ષગમન પરિવાર સિંત જન ચૈત્યવંદન એકાકી શ્રી વીર પાસ, તેત્રીસ મુની સાથે પંચ સયા છત્રીશ નેમિ, નવશત શું શાન્તિ. ૧ પણ સયશું મલિ સુપાસ, અડ સમય શું ધમ; ષત મુનિશું વાસુપૂજ્ય, લહ્યાં જે શિવમ. ૨ અનંતનાથ જિન સહસુ એ, અષભ ને દશ હજાર, પદ્મપ્રભને આઠસે, ઉપર ત્રણ ઉદાર. છે ૩ છે વિમલનાથ ષટ સહસ્સશું, સિદધા સુખકાર; ઇષભદેવ અષ્ટાપદે, ને મીશ્વર ગિરનાર For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy