SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯ ] અષભાદિક જિનવર તણાએ, એહવા જિન ચઉવીશ; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, સુમબહે વિશ્વાશ છે ૩. અથ શ્રી ભવગણનાગતિજિન ચૈત્યવંદન સત્તરિય ઠાણે કહ્ય, એ ભવ જિનવરના બીજે ગ્રંથે દાખીયા, નવ મુનિસુવ્રતના. ૫ ૧ છે ચંદ્ર પ્રભના આઠ ભવ, નવ ભવ સુવિધિ જિર્ણદ; અષભ તેર ને શાંતિ બાર, નવ ભવ નેમિજિણુંદ પર દશ પાસ શેષને ત્રિહે, વીરતણા સગવીશ, જ્ઞાનવિમલ સૂરિ એમ કહે, વંદો જિન ચકવીશ. ૩ અથશ્રી અગ્યારસ તિથિનું ચૈત્યવંદન આજ ઓચ્છવ થયા મુજ ઘરે, એકાદશી મંડાણ શ્રી જિનનાં ત્રણસેં ભલા, કલ્યાણક ઘર જાણું. ૧ સુરતરૂ સુરમણિ સુરઘટ, ક૯૫વેલી ફલી માહરે; એકાદશી આરાધતાં, બે ધિબીજ ઘણું ચિત્ત હારે. ૨૫ શ્રી નેમિ જેિણેસર પૂજતાએ, પહોંચે મનના કોડ, જ્ઞાનવિમળથી ગુણથી લહે, પ્રણમી બે કરોડ. ૩ છે અથ શ્રી દીક્ષાના ગર્ભિત જન ચેત્યવંદન સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મલ્લિ પાસ જિનરાય દેય, અઠમે સુપ્રસિદધ. છઠ ભકતે કરી અવર સર્વ, લીયે સંયમ ભાર; વાસુપૂજ્ય કરી ચોથે ભક્ત, થયા શ્રી અણગાર. છે ર વર્ષ અંતે પારણું કરીએ, ઈક્ષર રિસહેશ; પરમાન્ન બીજે દીને, પારણું અવર જિનેશ. એ ૩છે !! ૧ !! For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy