________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सर्वधर्म अधिकार ग्रंथ.
प्रथम जीवदया अधिकार.
अहिंसा सत्यमस्तेय, त्यागो मैथुनवर्जनम् । पञ्चस्वेतेषु धर्मेषु, सर्वे धर्माः प्रतिष्ठिताः १ ।।
मावार्थ-पया, १, सत्यवयन, २, महत्ताहान, 3, भैथुन સેવન ટાળવું, ૪, પરિગ્રહને સંવર, પ, એ પાંચ વસ્તુ સમાચરતાં સર્વ ધર્મ પ્રમાણ ચઢે. (प्रश्न) कथमुत्पद्यते धर्मः, कथं धर्मो विवर्द्धते ?।
कथं च स्थाप्यते धर्मः, कथं धर्मो विनश्यति ? ॥२॥
ભાવાર્થ –ધમ કેમ ઉપજે? ધર્મ કેમ વધે? ધર્મ કેવી રીતે સ્થાપન કરાય છે ? કેમ ધર્મ નાશ પામે છે? ૨ (उत्तर) सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते ।
क्षमया स्थाप्यते धर्मः, क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥
ભાવાર્થ–સત્ય વચનથી ધર્મ ઉત્પન્ન થાય છે, દયા અને દાન વડે ધર્મ વધે છે, ક્ષમા કરતાં ધર્મ રહે છે, ક્રોધ લેભ કરવાથી ધર્મ નાશ પામે છે ૩
For Private and Personal Use Only