________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
આ રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મહાનુભાવા તેજ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારાત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠ ભવે સીઝે, મુઝે, ક—મુક્ત થાય, પરિનિવાણુ પામે ચાવત્ સર્વ દુ:ખાના અંત કરે. (પરંતુ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિાધી ચાર ગતિરૂપ સ ́સાર અટવીમાંજ રખડે. તે માટે અનંત ( અવ્યાખાધ–માક્ષ ) સુખના અભિલાષી– આકાંક્ષાવાળા મહાનુભાવાએ આ રત્નત્રયીની આાધના કરવાનાજ ( ખાસ ) ઉદ્યમ કરવા. એજ સાચા અર્થ–પરમાર્થ છે.
“ ગ્રંથ ઉપસંહાર, ”
શ્રી તીર્થંકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાંજ જે અતિ નિર્મળરૂચિ તે શ્રદ્ધા-સમકિત કહેવાય છે, તેમજ સદોષ (પાપ) વ્યાપારથી જે વિરમવુ તે ચારિત્ર કહેવાય છે. હું ભવ્યના ! મેાક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરી !
સ્વપર ઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમયસાર (પ્રવચનરહસ્ય) ને જે મહાશય જાણે-સš (માને) અને પાળે-તેના યથાર્થ આદર કરે તે મહાનુભાવને મેાક્ષપ્રાપ્તિ સુલભ જાણવી.
મેઘ અને ચદ્રની જેમ લેાકેાને હિતકારી (સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિદાયક પદ્મકમળની જેવી કાન્તિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણુ સદાય (ભવ્યજનાને) મેાક્ષ સુખ અર્પી ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર ( દેવાનંદસ્વશિષ્યની ઉન્નતિ કરનાર ) એવુ' સ્વનામ પણ પ્રદર્શિત કર્યું. (છેલ્લી ગાથામાં અંતિમ મોંગલાચરણ રૂપે ગ્રંથકારે મહુ સારૂ રહસ્ય ખતાવ્યું છે તે વિસ્તારરૂચિજનાએ ટીકા ઉપરથી અવધારવુ” )શિવમસ્તુ सर्व जगतः
For Private and Personal Use Only